Home » Bollywood » Gossip » સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela

સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, બોલિવૂડ સેલેબ્સનો જામ્યો જમાવડો

Divyabhaskar.com | Updated - May 09, 2018, 08:35 AM

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે આનંદ આહુજા સાથે આઠ મેના રોજ માસી કવિતા સિંહના ઘરે પંજાબી વિધિથી કર્યાં હતાં લગ્ન

  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનમ કપૂર પતિ સાથે

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે આઠ મેના રોજ માસી કવિતા સિંહના ઘરે પંજાબી વિધિથી લગ્ન કર્યાં હતાં. તે જ દિવસે રાત્રે હોટલ લીલામાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. હોટલને રોશનીથી સજાવવામાં આવી છે.


    સોનમ-આનંદે પહેર્યા આ ડિઝાઈનરના આઉટ ફિટઃ
    સોનમ કપૂર ચણિયા-ચોલીમાં ઘણી જ સુંદર લાગતી હતી. જ્યારે આનંદ આહુજાએ રાઘેવન્દ્ર રાઠોળના ડિઝાઈનર કપડાં પહેર્યાં હતાં.

    સૌ પહેલાં આવ્યો ઈમરાન ખાનઃ

    રિસેપ્શનમાં સૌ પહેલો ગેસ્ટ આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન હતો. તે એકલો જ રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો.ત્યારબાદ ચાચુ સંજય કપૂર પુત્ર જહાન સાથે આવ્યા હતાં. શત્રુધન સિંહા પત્ની પૂનમ સિંહા તથા પુત્ર લવ સિંહા સાથે આવ્યા હતાં. આ સિવાય પ્રફૂલ પટેલ પણ જોવા મળ્યા હતાં. વિધુ વિનોદ ચોપરા, કંગના રનૌત, રાજકુમાર હિરાની, કુનાલ રવૈલ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


    (જુઓ, સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનની ખાસ તસવીરો...)

  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    કરિના કપૂર
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    જેકી શ્રોફ પત્ની આયેશા સાથે
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    અનિલ કપૂર
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    શત્રુધ્ન સિંહા પત્ની તથા પુત્ર સાથે
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય કપૂર પુત્ર જહાન સાથે
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રિસેપ્શનમાં ઈમરાન ખાન
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનમ કપૂરના કાકા સંજય કપૂર
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    હોટલની બહાર રેડ કાર્પેટ આ રીતે સજાવવામાં આવ્યું છે
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રફૂલ પટેલ પત્ની સાથે
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અમરસિંહ તથા બોની કપૂર
  • સોનમ કપૂરનું ભવ્ય રિસેપ્શન, દુલ્હનની જેમ સજાવવામાં આવી હોટલ, sonam kapoor grand reception in hotel the leela
    હર્ષવર્ધન કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ