Home » Bollywood » Gossip » sonam kapoor accepts anand ahujas love

વેલેન્ટાઈન્સ ડે પર સોનમે આપી બોયફ્રેન્ડને સુંદર ગીફટ

Divyabhaskar.com | Updated - Feb 14, 2018, 05:51 PM

સોનમ કપૂર અને આનંદ આહુજાના અફેયરની ચર્ચાથી બોલિવુડમાં થઈ રહી છે

  • sonam kapoor accepts anand ahujas love
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ સોનમ કપૂર અને આનંદ આહુજાના અફેયરની ચર્ચાથી બોલિવુડમાં થઈ રહી છે, પરતું સોનમે તેની રિલેશનશીપ પર કયારે પણ ખુલીને કઈ પણ કહ્યું નથી. પરંતુ લાગે છે કે આ વેલેન્ટાઈન્સ ડે પર સોનમે આનંદ આહુજા માટે પોતાનો પ્રેમ બતાવ્યો છે અને જણાવ્યું છે કે તે આનંદને પ્યાર કરે છે. મહત્વપૂર્ણ છે કે સોનમ કપૂર અને આનંદ આહુજા આ વર્ષે જ લગ્ન કરવા જઇ રહ્યાં છે.

    આગળની સ્લાઈડમાં વાંચો...

  • sonam kapoor accepts anand ahujas love
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આનંદ આહુજાએ વેલેન્ટાઈન્સ ડેના પ્રસંગે પર સોનમ કપૂરને લાલ અને પીળા રંગના ગુલાબના બે બુકે આપ્યા છે. જેના ફોટા સોનમે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ફોટો શેર કરવાની સાથે જ સાથે સોનમે તેની પર એક સુંદર લાઈન પણ લખી, 'ડિયર આનંદ આહુજા, મૈ દુનિયા કી સબસે લકી લડકી હું' 

  • sonam kapoor accepts anand ahujas love

    સોનમ કપૂરની આ પોસ્ટથી જાહેર થાય છે કે તેણે આનંદ આહુજાનો પ્રેમ કબુલ કરી લીધો છે. એમ કહેવાઈ રહ્યું છે કે સોનમ અને આનંદ ઝડપથી લગ્નના બંધનમાં બધાઈ શકે છે. જો આમ હોય તો આપણેને પણ સોનમ કપૂરના લગ્નની ઉત્સુકતા રહેશે. ફિલ્મની વાત કરવામાં આવ તો સોનમ કપુર હાલમા  રિલિઝ થયેલી ફિલ્મ 'પેડમેન'માં દેખવા મળી, જે બોકસ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ