Divya Bhaskar

Home » Bollywood » Gossip » Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress

બરફીલા માહોલમાં LIPLOCK થકી ગુજરાતી એક્ટ્રેસે લગાવી આગ

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 04:26 PM

ટીવી એક્ટ્રેસ આશ્કાએ ડિસેમ્બરમાં બ્રેન્ટ સાથે પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં

  • Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આશ્કાના પતિએ શેર કરી હતી આ તસવીર.

    મુંબઈઃ ગુજરાતી એક્ટ્રેસ આશ્કા ગોરાડિયા અને તેનો પતિ બ્રેન્ટ ગોબલ હાલ એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશને ફરી સારો એવો સમય સાથે માણી રહ્યાં છે. ગતવર્ષે જ લગ્ન કરનારી આશ્કા ગોરાડિયાએ બરફીલા વાતાવરણ વચ્ચે પતિ બ્રેન્ટ સાથેનો લિપલોક કરતી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આશકા અને બ્રેન્ટ ગોબલ કપલ ગોલ્સને પૂર્ણ કરવા માટે મળતી તકોને છોડતા નથી. બંને લગ્ન પછી ઘણા સ્થળોએ ફરી ચુક્યા છે અને તેઓ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પણ શેર કરતા રહે છે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ ગુજરાતી એક્ટ્રેસની વધુ ગ્લેમરસ તસવીરો...)

  • Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આશ્કા ગોરાડિયા સાથેની ઘણી તસવીરો પતિ બ્રેન્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી હતી. બંનેની લિપલોક કરતી તસવીર પર બ્રેન્ટે લખ્યું હતું કે, આશ્કાનું પ્રથમ ભારતીય સ્નોફોલ હતું અને તે બરફ જોઈને એક બાળકની જેમ ખુશ થઈ રહી હતી. 

  • Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    બ્રેન્ટ ઉપરાંત આશ્કાએ જાતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પણ પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. 

  • Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ ત્રીજી ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બ્રેન્ટ સાથે પારંપરિક ગુજરાતી વિધિથી લગ્ન કર્યાં હતાં. આશ્કા લગ્ન બાદ પતિ બ્રેન્ટ તથા સાસુ-સસરા, જેઠ-જેઠાણી સાથે રાજસ્થાન, દિલ્હી પણ ફરવા ગઈ હતી. 

  • Brent Goble shared a picture of him kissing his loving wife and Known Actress

    બ્રેન્ટ બિઝનેસમેન અને વેપન્સ ઈન્સ્ટ્રક્ટર છે. આશ્કા અને બ્રેન્ટની પહેલી મુલાકાત જુન માસમાં અમેરિકામાં એક ઈવેન્ટ દરમિયાન થઈ હતી. ત્યાર બાદ તે તેના લેડી લવ માટે સપ્ટેમ્બરમાં ઈન્ડિયા આવી ગયો છે.

     

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending