‘કિંગ ખાન’ની જેમ જ ઉદાર છે દીકરો, શાહરૂખ બાદ આર્યને કરી ગરીબને મદદ, વીડિયો વાયરલ

શાહરૂખ ખાનનો ગતવર્ષે ગરીબને પૈસા આપતો એક વીડિયો વાયરલ થયો હતો.

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 06:16 PM
Aryan Khan Generous Act is Now in News, He Follows His Fathers Footstep

મુંબઈઃ શાહરૂખ ખાન બોલિવૂડ ફિલ્મ્સની સાથે ઉદારતાના કારણે પણ ચર્ચામાં રહે છે. તે ઘણા એનજીઓને દાન આપવા ઉપરાંત ગરીબોને પણ પૈસા આપતો જોવા મળે છે. હવે કિંગ ખાનનો દીકરો આર્યન ખાન પણ તાજેતરમાં ગરીબ યુવતીને મદદ કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનનો ગતવર્ષે ગરીબને પૈસા આપતો એક વીડિયો વાયરલ થયો હતો. હવે શાહરૂખનો દીકરો પણ પિતાની જેમ સારા કામને કારણે ચર્ચામાં છે. શાહરૂખ ખાનનો પોતાના બાળકો પર સારો પ્રભાવ છે અને તે સતત તેમની પડખે ઉભો રહી તેમના સારા કામોની પ્રશંસા કરે છે.

સુહાનાએ ફોટોશૂટથી આપ્યા બોલિવૂડ એન્ટ્રીના સંકેત


- શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને તાજેતરમાં જ એક મેગેઝીનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. તેણે આ ફોટોશૂટ દરમિયાન પ્રોફેશનલ મૉડલ અને એક પુખ્તવયની યુવતીની જેમ પોઝ આપ્યા હતા.

- આ ફોટોશૂટ ુપર
- હાલ શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઝીરો’નું કામ પૂર્ણ કરવામાં લાગેલો છે. આ ફિલ્મ 2018ની ક્રિસમસના રીલિઝ થવા જઈ રહી છે.
- દીકરાની ઉદારતાના વીડિયો અંગે હજુસુધી શાહરૂખ ખાને કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Trailer: સલમાનનો જીજાજી 'લવરાત્રિ'માં બન્યો છે ગરબા ટિચર, વરીના હુસૈન સાથે કર્યો રોમાન્સ

X
Aryan Khan Generous Act is Now in News, He Follows His Fathers Footstep
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App