Divya Bhaskar

Home » Bollywood » Gossip » See photos of Dabboo Ratnani Calendar photoShoot

Big Bથી ઐશ્વર્યા સુધી, આ 24 સેલેબ્સને મળ્યું ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં સ્થાન

Divyabhaskar.com | Updated - Jan 17, 2018, 03:17 PM

મોસ્ટ અવેઈટેડ અને ગ્લેમરસ કેલેન્ડર લોન્ચ, શાહરૂખનું આ કેલેન્ડરમાં એકદમ હટકે લુક

  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +23બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ સહિત 24 સ્ટાર્સે શૂટ કરાવ્યું છે.

    મુંબઈઃ જાણીતા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીનું મોસ્ટ અવેઈટેડ અને ગ્લેમરસ કેલેન્ડર લોન્ચ થઈ ગયું છે. તેના માટે અમિતાભ બચ્ચનથી લઈને ઐશ્વર્યા રાય, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ સહિત 24 સ્ટાર્સે શૂટ કરાવ્યું છે. આ ડબ્બૂનું 2018નું 19મું કેલેન્ડર શૂટ છે. શૂટમાં ડબ્બૂની ફેમિલી મેમ્બર્સ પત્ની મનીષા રતનાની અને બાળકોનું પણ પ્રમોશન કર્યું છે. આ સેલેબ્સે કરાવ્યું ફોટોશૂટ...

    - અમિતાભ બચ્ચન આ કેલેન્ડરમાં છેલ્લા 17 વર્ષથી જોવા મળે છે. તેમના સિવાય ઐશ્વર્યા, શાહરૂખ ખાન, સન્ની લિયોની, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે ફોટોશૂટ કર્યું છે.
    - શાહરૂખનું આ કેલેન્ડરમાં એકદમ હટકે જ લુક જોવા મળ્યું છે. તે ફોટોશૂટમાં આંખોમાં કાજળ લગાવેલો જોવા મળી રહ્યો છે. તેનો આ લુક 'ટ્યૂબલાઈટ' કેમિયોની યાદ અપાવે છે.
    - લોન્ચ પહેલા ડબ્બૂએ કેલેન્ડરનું ટીઝર રિલીઝ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, હૃતિક રોશન, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ટાઇગર શ્રોફ, પરિણીતી ચોપરા, સોનાક્ષી સિંહા, સન્ની લિયોની, સંજય દત્ત, જેક્વેલિન ફર્નાન્ડીઝ,શ્રદ્ધા કપૂર અને ક્રિતી સૈનન સહિત 24 સ્ટાર્સને લેવામાં આવ્યા છે.
    - નોંધનીય છે કે, આ વર્ષના કેલેન્ડરનું આ ટીઝર અંદાજે 11 મિનિટનું છે અને બહુ સરસ છે. તેમાં તમામ સ્ટાર્સ તેના શૂટના અનુભવને શેર કરતા જોવા મળે છે.

    માનુષી છિલ્લરને પણ મળ્યું સ્થાન


    - આ વર્ષે કેલેન્ડરમાં મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ડેબ્યૂ કરવાની છે. માનુષીએ જણાવ્યું કે, તે આ કેલેન્ડરને લઈને ઘણી ઉત્સુક છે.
    - પરિણીતી ચોપરાનું આ પાંચમું વર્ષ છે. તેનું કહેવું છે કે, આ કેલેન્ડર એવોર્ડ કરતા મોટું છે અને તેના વિના તેનું વર્ષ પૂરું થતું નથી.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય સેલેબ્સના ફોટોશૂટની તસવીરો...

  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +22બીજી સ્લાઈડ્સ જુઓ
    આમિર ખાન સાથે ડબ્બૂ રતનાની
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +21બીજી સ્લાઈડ્સ જુઓ
    અક્ષય કુમાર સાથે ડબ્બૂ રતનાની
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાબ બચ્ચન સાથે ડબ્બૂ રતનાની
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા ચોપરા
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
    શાહરૂખ ખાન
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    કાજોલ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય દત્ત સાથે ડબ્બૂ રતનાનીની પુત્રી
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    હૃતિક રોશન
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    સન્ની લિયોની
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા ભટ્ટ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    વરુણ ધવન સાથે ડબ્બૂ રતનાની
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    પરિણીતી ચોપરા
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યા બાલન
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ફરહાન અખ્તર
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    અભિષેક બચ્ચન
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    જેક્વેલિન ફર્નાન્ડીઝ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સિદ્ધાર્થ મલ્હોત્રા
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ટાઈગર શ્રોફ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનાક્ષી સિન્હા
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • See photos of Dabboo Ratnani Calendar photoShoot
    અર્જુન રામપાલ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending