• Home
  • Bollywood
  • Gossip
  • School Student in queue for an autograph to Elli Avram,સ્કૂલમાં એક્ટ્રેસઃ બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટનો ઑટોગ્રાફ લેવા બાળકો તડકામાં શેકાતા રહ્યા

સ્કૂલમાં એક્ટ્રેસઃ બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટનો ઑટોગ્રાફ લેવા બાળકો તડકામાં શેકાતા રહ્યા

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 12:04 PM

બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ એલી મુંબઈની કોઈ સ્કૂલમાં વિઝિટમાં ગઈ હતી. અહીં એલીનો ઓટોગ્રાફ લેવા બાળકો તડકામાં ઉભા રહ્યા હતા. સ્કૂલમાં મોબાઇલ અલાઉ ન હોવાથી બાળકોએ એલીનો ઓટોગ્રાફ લેવાનું સહજ માન્યું પરંતુ અહીં એલી કારમાં જ બેસી રહી હતી. તેણે બાળકોને કારમાં બેઠા બેઠા જ ઓટોગ્રાફ આપ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર આવતા યૂઝર્સે એલી પર કમેન્ટ્સ કરી હતી. કે કમસે કમ બાળકો સામે તો અંગ પ્રદર્શન ન કર.

અનૂપ જલોટા જતાં જ બિગ બોસના ઘરમાં બેબી ડોલ બની જસલીન, રોમિલ, શિવાશીષ,શ્રીસંત સાથે લગાવ્યા ઠુમકા

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App