7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ હાઉસ, ભાઈજાન અને ગર્લફ્રેન્ડ અહીંયા પૂરા કરે છે શોખ, એન્ટ્રેસ પર લખ્યો છે ઈમોશનલ મેસેજ

સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.

divyabhaskar.com | Updated - Sep 03, 2018, 06:25 PM
પનવેલ, નવી મુંબઈ સ્થિત સલમાનના ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જે તેની નાની બહેનના નામ પર છે.
પનવેલ, નવી મુંબઈ સ્થિત સલમાનના ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જે તેની નાની બહેનના નામ પર છે.

મુંબઈઃ સલમાન ખાનનું પનવેલ સ્થિત ફાર્મ હાઉસ પાર્ટીઝ અને અન્ય સોશ્યિલ ઈવેન્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. સલમાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ના અમુક સીન્સ અહીં જ શૂટ થયા છે. પનવેલ, નવી મુંબઈ સ્થિત સલમાનના ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જે તેની નાની બહેનના નામ પર છે. ઉલ્લેખનીય છે કે, સલમાને પોતાનો 50મો બર્થડે આ ફાર્મહાઉસ પર જ સેલિબ્રેટ કર્યો હતો. આ સાથે બોલિવૂડનો ‘દબંગ ખાન’ અહીં જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે તમામ શોખ પૂરા કરતો હોય છે. સલમાનનો આ ફાર્મહાઉસ દેશની તમામ સેવન સ્ટાર હોટલ્સને પણ ટક્કર આપી શકે છે.

150 એકરમાં ફેલાયેલો છે આ ફાર્મ હાઉસ

- ‘અર્પિતા ફાર્મ્સ’ 150 એકરમાં ફેલાયેલું છે. તેના એન્ટ્રેન્સ બોર્ડ પર લખેલું છે કે,"A bird in bush is better than two on the plate"
- સલમાનને બાઈકિંગ અને હોર્સ રાઈડિંગ ઘણી ગમે છે. ફાર્મ હાઉસમાં પ્રાણીઓની (ખાસ તો ઘોડાઓની) દેખરેખ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.
- ઘણીવાર સલમાનની મિત્રો અને ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર, કેટરીના કૈફ સહિત અન્ય મહેમાનો અહીં હોર્સ રાઈડિંગ કરતા જોવા મળે છે.
- સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.

જીમ અને સ્વિમિંગ એરિયા પણ છે

- સલમાન ફિટનેસ ફ્રિક છે આ વાત તો સૌકોઈ જાણ છે. આ જ કારણે તેના ફાર્મહાઉસમાં તમામ સુવિધાઓથી સજજ જીમ બનેલું છે.
- અહીં સ્વિમિંગ એરિયાને પણ શાનદાર રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેની પર સલમાનના એનજીઓ ‘Being Human’નું નામ લખેલું છે.

(આગળની સ્લાઈસમાં જુઓ સલમાન ખાનના ભવ્ય ફાર્મહાઉસની ઈનસાઈડ તસવીરો............)

તક મળી હોત તો 8 વર્ષ નાની કરિના કપૂર સાથે લગ્ન કરી લેત કરન જોહર, શોમાં સેક્સ-લવ લાઈફ પર કરી વાત

‘અર્પિતા ફાર્મ્સ’ 150 એકરમાં ફેલાયેલું છે.
‘અર્પિતા ફાર્મ્સ’ 150 એકરમાં ફેલાયેલું છે.
ફાર્મ હાઉસમાં પ્રાણીઓની (ખાસ તો ઘોડાઓની) દેખરેખ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.
ફાર્મ હાઉસમાં પ્રાણીઓની (ખાસ તો ઘોડાઓની) દેખરેખ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.
સલમાનના ફાર્મ હાઉસનો એક ભાગ.
સલમાનના ફાર્મ હાઉસનો એક ભાગ.
ફાર્મ હાઉસમાં બાઈક ચલાવતો સલમાન.
ફાર્મ હાઉસમાં બાઈક ચલાવતો સલમાન.
સલમાને પોતાનો 50મો બર્થડે આ ફાર્મહાઉસ પર જ સેલિબ્રેટ કર્યો હતો.
સલમાને પોતાનો 50મો બર્થડે આ ફાર્મહાઉસ પર જ સેલિબ્રેટ કર્યો હતો.
સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.
સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.
મિત્રો સાથે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ પર.
મિત્રો સાથે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ પર.
7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ.
7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ.
સલમાનના ફાર્મહાઉસની આસપાસનો વ્યૂ.
સલમાનના ફાર્મહાઉસની આસપાસનો વ્યૂ.
અર્પિતા પ્રેગ્નન્સી સમયે ફાર્મ હાઉસ પર પતિ સાથે વધુમાં વધુ સમય વિતાવતી હતી.
અર્પિતા પ્રેગ્નન્સી સમયે ફાર્મ હાઉસ પર પતિ સાથે વધુમાં વધુ સમય વિતાવતી હતી.
સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા અર્પિતા ફાર્મ્સ પર.
સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા અર્પિતા ફાર્મ્સ પર.
પત્ની સાથે ડિરેક્ટર કબીર ખાન સલમાનના ફાર્મ હાઉસ પર.
પત્ની સાથે ડિરેક્ટર કબીર ખાન સલમાનના ફાર્મ હાઉસ પર.
ફાર્મના એન્ટ્રેન્સ બોર્ડ પર લખેલું છે કે,‘A bird in bush is better than two on the plate’
ફાર્મના એન્ટ્રેન્સ બોર્ડ પર લખેલું છે કે,‘A bird in bush is better than two on the plate’
X
પનવેલ, નવી મુંબઈ સ્થિત સલમાનના ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જે તેની નાની બહેનના નામ પર છે.પનવેલ, નવી મુંબઈ સ્થિત સલમાનના ફાર્મ હાઉસનું નામ ‘અર્પિતા ફાર્મ્સ’ છે. જે તેની નાની બહેનના નામ પર છે.
‘અર્પિતા ફાર્મ્સ’ 150 એકરમાં ફેલાયેલું છે.‘અર્પિતા ફાર્મ્સ’ 150 એકરમાં ફેલાયેલું છે.
ફાર્મ હાઉસમાં પ્રાણીઓની (ખાસ તો ઘોડાઓની) દેખરેખ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.ફાર્મ હાઉસમાં પ્રાણીઓની (ખાસ તો ઘોડાઓની) દેખરેખ માટે મોટો વિસ્તાર બનાવવામાં આવ્યો છે.
સલમાનના ફાર્મ હાઉસનો એક ભાગ.સલમાનના ફાર્મ હાઉસનો એક ભાગ.
ફાર્મ હાઉસમાં બાઈક ચલાવતો સલમાન.ફાર્મ હાઉસમાં બાઈક ચલાવતો સલમાન.
સલમાને પોતાનો 50મો બર્થડે આ ફાર્મહાઉસ પર જ સેલિબ્રેટ કર્યો હતો.સલમાને પોતાનો 50મો બર્થડે આ ફાર્મહાઉસ પર જ સેલિબ્રેટ કર્યો હતો.
સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.સલમાન અહીં બાઈક રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ (ATV) પણ ચલાવે છે.
મિત્રો સાથે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ પર.મિત્રો સાથે સલમાન ખાન તેના ફાર્મ હાઉસ પર.
7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ.7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ.
સલમાનના ફાર્મહાઉસની આસપાસનો વ્યૂ.સલમાનના ફાર્મહાઉસની આસપાસનો વ્યૂ.
અર્પિતા પ્રેગ્નન્સી સમયે ફાર્મ હાઉસ પર પતિ સાથે વધુમાં વધુ સમય વિતાવતી હતી.અર્પિતા પ્રેગ્નન્સી સમયે ફાર્મ હાઉસ પર પતિ સાથે વધુમાં વધુ સમય વિતાવતી હતી.
સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા અર્પિતા ફાર્મ્સ પર.સલમાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા અર્પિતા ફાર્મ્સ પર.
પત્ની સાથે ડિરેક્ટર કબીર ખાન સલમાનના ફાર્મ હાઉસ પર.પત્ની સાથે ડિરેક્ટર કબીર ખાન સલમાનના ફાર્મ હાઉસ પર.
ફાર્મના એન્ટ્રેન્સ બોર્ડ પર લખેલું છે કે,‘A bird in bush is better than two on the plate’ફાર્મના એન્ટ્રેન્સ બોર્ડ પર લખેલું છે કે,‘A bird in bush is better than two on the plate’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App