Home » Bollywood » Gossip » Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment

ઘરે પહોચતા જ ભાવુક બન્યો 'ટાઇગર', White Mercedesમાં આમ મારી Entry

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 10:55 AM

સલમાન ખાનને 2 દિવસ જેલમાં રહ્યાં બાદ જામીન આપવામાં આવ્યા હતા

  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ સલમાન ખાન બે દિવસ જેલમાં રહ્યા બાદ સાત એપ્રિલના રોજ રાત્રે આઠ વાગે ઘરે પહોંચ્યો હતો. ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી. તેમ છતાંય સલમાન ખાન પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં આવીને ચાહકોનુ અભિવાદન કર્યું હતું.


    ચાહકોની ભીડ જામીઃ
    8.10એ જ્યારે સલમાન પોતાની વ્હાઈટ મર્સિડિઝમાં ગેલેક્સીમાં એન્ટર થયો ત્યારે ચાહકો 'સલમાન સલમાન'ની બૂમો પાડવા લાગ્યા હતાં. પોલીસ માટે પણ આ ભીડને કંટ્રોલ કરવો મુશ્કેલ બની ગયો હતો. સિક્યોરિટી ગાર્ડ્સ કોર્ડન કરીને સલમાનને લઈ ગઈ હતી. 10 મિનિટની અંદર જ સલમાન બાલ્કનીમાં આવી ગયો હતો. બ્લેક ટી-શર્ટમાં સલમાને ચાહકોનું અભિવાદન કર્યું હતું.


    ત્રણ દિવસથી સૂતો નથીઃ
    સલમાને ચાહકોને ત્રણ આંગળીઓ બતાવીને કહ્યુ કે તે ત્રણ દિવસથી સૂતો નથી અને હવે સૂવા માંગે છે. તમે પણ ઘરે જઈને સૂઈ જાવ.


    મળવા આવ્યા અનેક સેલેબ્સઃ
    સલમાનને સૌ પહેલાં પૂર્વ પ્રેમિકા કેટરિના કૈફ મળી હતી. ત્યારબાદ જેક્લીન, વરૂણ ધવન, ડેઈઝી શાહ સહિતના સેલેબ્સ મળ્યા હતાં.


    (જુઓ, ઘરે પહોંચેલા સલમાન ખાનની ખાસ તસવીરો...)

  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન મુંબઇ પહોચીને ફેન્સનો આભાર માન્યો હતો
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાને ગેલેક્સી એપાર્ટમેન્ટની ગેલેરીમાં ઉભા રહીને ફેન્સનો આભાર માન્યો હતો
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાને આ દરમિયાન ફેન્સને ઘરે જઇને આરામ કરવાનું કહ્યું હતું
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ઘરે પહોચતા જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Salman Khan Meets His Fans Outside His Residence Galaxy Apartment
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ