Divya Bhaskar

Home » Bollywood » Gossip » કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception

ફોટોગ્રાફર્સ 'ભાઈ-ભાઈ'ની બૂમો પાડતા રહ્યાં પણ કેટને જોતા જ બધું જ ભૂલ્યો સલમાન

Divyabhaskar.com | Updated - May 09, 2018, 01:42 PM

સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાનનો હોય છે અલગ અંદાજ

  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટરિનાને જોતા જ ગળે મળ્યો હતો સલમાન

    મુંબઈઃ સલમાન ખાન એકદમ મસ્તમૌલા પ્રકારનો માણસ છે. પછી કોઈ પ્રેસ કોન્ફરન્સ હોય કે ફિલ્મનું શૂટિંગ હોય, સલમાન પોતાના જ અંદાજમાં જોવા મળે છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં પણ સલમાન ખાન Swag સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાન જેક્લીન ફર્નાન્ડિઝ સાથે આવ્યો હતો પરંતુ તેની નજર સીધી કેટરિના કૈફ પર પડી હતી. સલમાન બધુ જ ભૂલીને સીધો કેટરિનાને ગળે મળ્યો હતો.


    સલમાનને સંભળાઈ ફોટોગ્રાફર્સની બૂમોઃ
    સલમાન એક્ટ્રેસ કેટરિનાને જોતા જ તેને ભેટી પડ્યો હતો. ત્યારબાદ તેના કાને ફોટોગ્રાફર્સની 'ભાઈ-ભાઈ'ની બૂમો સંભળાઈ હતી. પછી તેણે મીડિયાને પોઝ આપ્યા હતાં અને અભિવાદન કર્યું હતું.


    કેટરિના સાથે હતાં સંબંધોઃ
    સલમાન તથા કેટરિના વચ્ચે અફેયર હોવાની ચર્ચા અવાર-નવાર ઉડતી રહે છે. રણબિર સાથેના બ્રેક-અપ બાદ કેટરિના અને સલમાન વચ્ચે નિકટતા આવી હોવાની ચર્ચાઈ રહ્યું છે. આ નિકટતા સલમાનના કથિત હાલની પ્રેમિકા લુલિયાને પસંદ નથી. લુલિયા મુંબઈમાં હોવા છતાંય સલમાન સાથે રિસેપ્શનમાં આવી નહોતી.


    (જુઓ, સોનમ કપૂરના રિસેપ્શનમાં સલમાન ખાનની ધમાલ...)

  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન-કેટરિના
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂરને મળતો સલમાન, સાથે અર્જુન-કેટરિના કૈફ
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન તથા કેટરિના કૈફ
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન તથા કેટરિના કૈફ, જેક્લીન
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કેટરિના કૈફ
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂર, સલમાન, કેટરિના
  • કેટને જોતા જ બધું જ ભૂલ્યો 'ભાઈજાન' સલમાન, salman khan hugged katrina kaif during sonam kapoor reception
    બોની કપૂર, સલમાન, કેટરિના, અર્જુન કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending