Home » Bollywood » Gossip » હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand

હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો!!

Divyabhaskar.com | Updated - May 09, 2018, 06:21 PM

આ રિસેપ્શન પાર્ટીની એક ખાસ વાત એ રહી હતી કે આલિયા અને રણબિર સાથે જોવા મળ્યા હતાં

  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર-આલિયા, વરૂણ-નતાશા

    મુંબઈઃ આઠ મેના રોજ સાંજે હોટલ લીલામાં સોનમ તથા આનંદનું ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. જોકે, આ રિસેપ્શન પાર્ટીની એક ખાસ વાત એ રહી હતી કે આલિયા અને રણબિર સાથે જોવા મળ્યા હતાં અને વરૂણ ધવન તથા નતાશા દલાલ સાથે પહેલી જ વાર આવ્યો હતો.


    વરૂણે સંબંધો કર્યાં જાહેરઃ
    વરૂણ ધવને અત્યાર સુધી પ્રેમિકા સાથેના સંબંધો જાહેર કર્યાં નહોતાં. જોકે, સોનમ કપૂરના રિસેપ્શનમાં વરૂણ ધવન પ્રેમિકા નતાશા દલાલના હાથોમાં હાથ નાખીને આવ્યો હતો. આ રીતે વરૂણ ધવને પોતાના સંબંધો કંઈ પણ કહ્યાં વગર દુનિયા સામે જાહેર કરી દીધા હતાં.


    રણબિર-આલિયા પણ આવ્યા સાથેઃ
    આલિયા ભટ્ટ એક્ટર રણબિર કપૂરના હાથોમાં હાથ નાખીને આવ્યા હતાં. બંનેએ રેડ કાર્પેટ પર પોઝ પણ ખુશી-ખુશી આપ્યા હતાં. તેમને આ રીતે જોઈને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આલિયા તથા રણબિર વચ્ચે અફેર હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે પરંતુ આ રીતે બંનેને જાહેરમાં જોતા આ વાત કન્ફર્મ હોવાનું અનેક લોકો માની રહ્યાં છે.


    (જુઓ, રણબિર-આલિયા, વરૂણ-નતાશાની ખાસ તસવીરો....)

  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ-નતાશા
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર-આલિયા
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર-આલિયા
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રણબિર કપૂર
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અયાન મુખર્જી, આલિયા ભટ્ટ તથા રણબિર કપૂર
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા ભટ્ટ
  • હાથોમાં હાથ ને આંખોમાં આંખ પરોવીને આવ્યા બોલિવૂડની આ પ્રેમી યુગલો, sonam kapoor reception, love birds came in hand to hand
    રણબિર કપૂર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ