રેડ હૉટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા, આટલો મોંઘો ડ્રેસ પહેરી પહોંચી મંગેતરને મળવા!

divyabhaskar.com

Oct 11, 2018, 04:37 PM IST
Priyanka wore a red V-Neck Akris Official blouse and the skirt Worth 2.79 Lakh Rupees

મુંબઈઃ તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા રેડ હૉટ ડ્રેસમાં જોવા મળી હતી. આ સમયે તે હોટલથી નીકળી નિક પાસે જઈ રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પ્રિયંકાનો આ લુક તેની મિત્ર અને એક્ટ્રેસ મેગન માર્કલથી મળતો આવે છે. ગત અઠવાડિેયે જ મેગન આ પ્રકારના લુકમાં બ્લેડ ડ્રેસમાં જોવા મળી હતી. એવામાં એ કહેવું ખોટું નહીં હોય કે તેઓ માત્ર સારી મિત્ર જ નહીં પરંતુ પર્સનલ સ્ટાઈલમાં એકબીજાને ઈન્ફ્લૂઅન્સ કરનાર વ્યક્તિ પણ છે. પ્રિયંકાના રેડ હૉટ લુકના ડ્રેસની કિંમત લાખોનું હોવાનું સામે આવ્યું છે.

પ્રિયંકા ચોપરાએ 2.79 લાખથી વધુની કિંમતની ડ્રેસ પહેરી


- બોલિવૂડની દેસી ગર્લના આ ડ્રેસની કિંમત 2,79,720 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.
- પ્રિયંકા ચોપરાએ રેડ વી-નેક V-Neck Akris Official બ્લાઉશ અને સ્કર્ટ પહેર્યું હતું. આ બ્લાઉસની કિંમત 1390 ડોલર એટલે કે 1,02,860 રૂપિયા છે. તેના સ્કર્ટની કિંમત 2390 ડોલર એટલે કે 1,76,860 રૂપિયા છે.
- આ બ્લાઉસ અને લેધર સ્કર્ટ ઉપરાંત પ્રિયંકાએ ડ્રેસ અનુસાર લિપ કલર, સ્ટ્રેટ હેર અને એનિમલ પ્રિન્ટ ફૂટવેર તથા રેડ હેન્ડબેગ સાથે જોવા મળી હતી.
- પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ કો ‘ધ સ્કાઈ ઈઝ પિન્ક’માં ફરહાન અખ્તર સાથે જોવા મળશે, જ્યારે હોલિવૂડમાં તે ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમાન્ટિક’માં લિયામ હેમ્સવર્થ સાથે જોવા મળશે.

76 વર્ષના ‘જવાન’: રોજ 16 કલાક કામ કરે છે અમિતાભ, એક સમયે દારૂ અને દિવસમાં 100 સિગરેટ સાથે પસાર થતો હતો દિવસ, આજે ચા સુદ્ધા નથી પીતા, બિગ બીની ફિટનેસના 6 Secrets

X
Priyanka wore a red V-Neck Akris Official blouse and the skirt Worth 2.79 Lakh Rupees
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી