તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિયંકા ચોપરાની એન્ગેજમેન્ટ રિંગ છે એક કરોડ રૂપિયાની, અનુષ્કા શર્માથી લઈ બચ્ચન બહુની સગાઈની Ringની કિંમત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના જન્મદિવસ 18 જુલાઈએ લંડનમાં નિક જોનાસ સાથે સગાઈ કરી હોવાની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થાય છે. હાલમાં જ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં પ્રિયંકા ચોપરાએ એક્ટ્રેસ રવિના ટંડન સાથે સેલ્ફી લીધી હતી અને તેમાં તેની એન્ગેજમેન્ટ રિંગ સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી.


ચાર કેરેટ હિરાની છે પ્રિયંકાની રિંગઃ
પ્રિયંકાના પ્રેમી નિક જોનાસે ન્યૂ યોર્કના ટિફની એન્ડ કંપનીના શોરૂમમાંથી આ રિંગ લીધી હતી. પ્રિયંકાની આ રિંગ ચાર કેરેટની છે અને તેની કિંમત અંદાજે બે લાખ ડોલર(એટલે કે 1 કરોડ, 40 લાખ, 53 હજાર) છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ અભિનેત્રીની એંગેજમેન્ટ રિંગ તેની કીંમતના કારણે ચર્ચામાં આવી હોય. આજે અમે જણાવીશું કઈ બોલિવૂડ અભિનેત્રીએ અત્યાર સુધી સૌથી મોંઘી રિંગ પહેરી છે.


(વાંચો, અસિનથી લઈ શિલ્પા શેટ્ટી, કરિના કપૂરની મોંઘી એન્ગેજમેન્ટ રિંગ અંગે...)

 

 

માત્ર ફિલ્મ્સમાં જ નહીં પરંતુ Real Lifeમાં દેશભક્ત છે અક્ષય કુમાર, ખેડૂતોથી લઈ શહીદ સૈનિકોના પરિવારને કરી ચૂક્યો છે મદદ