• Home
  • Bollywood
  • Gossip
  • Pool Party in bigg boss house,બિગ બૉસના ઘરમાં પૂલ ટાઇમ, અનસીન વીડિયો આવ્યો સામે

બિગ બૉસના ઘરમાં પૂલ ટાઇમ, અનસીન વીડિયો આવ્યો સામે

બિગ બોસ 12માં પ્રેમ, તકરાર અને સલમાન ખાનની ફટકાર સામે ધીમે ધીમે બધા કન્ટેસ્ટન્ટના અસલી ચહેરા જોવા મળી રહ્યા છે.

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 05:05 PM

બિગ બોસ 12માં પ્રેમ, તકરાર અને સલમાન ખાનની ફટકાર સામે ધીમે ધીમે બધા કન્ટેસ્ટન્ટના અસલી ચહેરા જોવા મળી રહ્યા છે.

બિગ બોસ 12માં પ્રેમ, તકરાર અને સલમાન ખાનની ફટકાર સામે ધીમે ધીમે બધા કન્ટેસ્ટન્ટના અસલી ચહેરા જોવા મળી રહ્યા છે. રોજને રોજ તેના કંઇકને કંઇક વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે જસલીન મથારૂ અને રોમિલ ચૌધરીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં જસલીન, દીપક, ઉર્વશી અને રોમિલ પુલમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

નવરાત્રિમાં રમતા ખેલૈયાઓને ગુજરાતી યુવકે આપ્યો સંદેશ, જાણવું અત્યંત જરૂરી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App