Divya Bhaskar

Home » Bollywood » Gossip » recently nita ambani talked about her children

પુત્ર આકાશના શ્લોકા સાથેના લગ્નને લઈ શું કહ્યું નીતા અંબાણીએ?

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 06:54 PM

મુકેશ-નીતા અંબાણીનો પુત્ર આકાશ આ વર્ષે ડિસેમ્બરમાં શ્લોકા મહેતા સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે

  • recently nita ambani talked about her children

    મુંબઈઃ મુકેશ-નીતા અંબાણીનો પુત્ર આકાશ આ વર્ષે ડિસેમ્બરમાં શ્લોકા મહેતા સાથે લગ્ન કરવાનો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે હાલમાં જ એક કોન્ક્લેવમાં નીતા અંબાણીને જ્યારે પુત્ર આકાશના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને સ્પષ્ટ હા કે ના પાડ્યા વગર જ જવાબ આપ્યો હતો.


    નીતા અંબાણીએ કહી આ વાતઃ
    કોન્ક્લેવમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે મુકેશ અને તેમણે પેરેન્ટ્સ તરીકે બાળકોને લાઈફ પાર્ટનર પસંદ કરવાની આઝાદી આપી છે. જ્યારે પણ તેમના સંતાનો લગ્ન કરવાનો નિર્ણય લેશે, ત્યારે લાઈફ પાર્ટનર કોઈ પણ હોય, તે હંમેશા તેમના નિર્ણયનો સ્વીકાર કરશે. તેઓ બસ એટલું જ ઈચ્છે છે કે તેમના સંતાનો ખુશ રહે.


    (વાંચો, કોણ છે શ્લોકા મહેતા....)

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending