• Gujarati News
  • National
  • મુકેશ નીતા અંબાણી જોવા મળ્યા દીકરી વહુ સાથે, Sonam Kapoor Wedding Reception, Akash And Shloka Mehta First Public Appearance

આ કારણથી આકાશ અંબાણીએ મંગેતર શ્લોકાનો હાથ પકડીને ઉભી રાખી, તસવીરોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરનું આઠમેના રોજ હોટલ લીલામાં ભવ્ય રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શનમાં અંબાણી પરિવાર પણ હાજર રહ્યો હતો. આકાશ અંબાણી પહેલી જ વાર ફિયાન્સી શ્લોકા સાથે જાહેરમાં આ રીતે જોવા મળ્યો હતો.


મલ્ટીકલર્ડ લહેંગામાં આગવો હતો શ્લોકાનો અંદાજઃ
શ્લોકા મહેતા ડિઝાઈનર અબુ જાનીના આઉટફિટમાં જોવા મળી હતી. સૌ પહેલાં અંબાણી પરિવારે ફેમિલી પોઝ આપ્યો હતો. જેમાં મુકેશ-નીતા-આકાશ-શ્લોકા જોવા મળ્યાં હતાં. નીતા અંબાણીએ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાના ડિઝાઈનર આઉટફિટ પહેર્યાં હતાં. મુકેશ તથા નીતા અંબાણીએ પોઝ આપ્યા બાદ જતા રહ્યાં હતા પછી આકાશે શ્લોકાનો હાથ પકડીને ઉભી રખાવી હતી અને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતાં.


(તસવીરોમાં જુઓ અંબાણી પરિવારની ખાસ તસવીરો....)