આ હોટલમાં મુકેશ અંબાણી લાડલી દીકરીની યોજશે મહેંદી અને સંગીત સેરેમની, જુઓ, કેવો છે વ્યૂ?

અંદાજે 50 એકરમાં ફેલાયેલી આ હોટલમાં છે 87 રૂમ્સ, અંબાણી પરિવારે બુક કરી આખી હોટલ

divyabhaskar.com | Updated - Dec 06, 2018, 02:37 PM
mukesh ambani daughter will tied the knot on 12th december in mumbai

ઉદેપુરઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનાં લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઈમાં છે. પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ઉદેપુરમાં થવાનું છે. આ માટે તડમાર તૈયારી શરૂ દેવામાં આવી છે. આઠથી 10 ડિસેમ્બર સુધી હોટલ ઓબેરોય ઉદયવિલાસને બુક કરવામાં આવી છે. અંબાણી પરિવાર પાંચ ડિસેમ્બરના રોજ રાત્રે જ ઉદેપુર આવી ગયો છે. આ સિવાય આઠથી 10 વીઆઈપી મહેમાનો પણ આવી ગયા છે.

ઓબેરોય ઉદયવિલાસ હોટલ છે આવીઃ
હોટલ ઉદયવિલાસ અંદાજે 50 એકરમાં ફેલાયેલી છે. 2015માં વિશ્વની બેસ્ટ હોટલમાં આ સ્થાન પામી હતી. હોટલના આર્કિટેક્ચરમાં રાજસ્થાની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. માનવામાં આવે છે કે આ હોટલનું નિર્માણ એ જ જગ્યાએ થયું છે, જ્યાં મેવાડના મહારાણાએ અંદાજે 200 વર્ષ પહેલાં શિકાર કર્યો હતો. આ હોટલનો 40 ટકા હિસ્સો વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં જાય છે. આ હોટલમાં 87 રૂમ્સ, એક કોહિનૂર સ્યૂટ તથા ચાર લક્ઝરી સ્યૂટ છે. તળાવના કિનારે બનેલી આ હોટલમાં ત્રણ રેસ્ટોરન્ટ, બે પૂલ તથા લક્ઝૂરીયસ સ્પા છે. સુંદર લૉબી, ફૂવારા તથા ગાર્ડન ધરાવતી આ હોટલ રેલવે સ્ટેશનથી માત્ર છ કિમી દૂર છે. જ્યારે એરપોર્ટથી 45 મિનિટમાં અહીંયા આવી જવાય છે.

ટર વર્લ્ડમાં ફેરવાશે લેકઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પિચોલા લેકના એક ઘાટ પર પૉન્ટૂન(હોડી) તથા બોટ મૂકવામાં આવશે. માનવામાં આવે છે કે આ સેલિબ્રેશનમાં એક હજાર મહેમાનો આવશે. ઉદય વિલાસને 1000 માણસોની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તળવામાં મલ્ટીપલ ફ્લેટ બોટોમ બોટ્સ મૂકવામાં આવશે. જેમાં ભગવાન શ્રીનાથજીની મૂર્તિ મૂકવામાં આવશે. આટલું જ નહીં અંબાણી પરિવારે વિનંતી કરી છે કે ભગવાનની આસપાસ ફૂલોનો આખો સેટ-અપ ઉભો કરવામાં આવશે. બોટમાં આખો સ્ટેજ બનાવવામાં આવશે, જેના પર ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડાન્સર્સ પર્ફોમ કરશે. આટલું જ નહીં અંબાણી પરિવાર શ્રીનાથજી ભગવાનની મહાઆરતી પણ કરશે.

મુકેશ અંબાણીની લાડલીના લગ્નના સેલિબ્રેશનમાં રજવાડી ઠાઠમાઠ, ક્લિન્ટન બનશે મહેમાન

X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App