શિલ્પા શેટ્ટીનો 6 વર્ષીય દીકરો ફરે છે 3.40 કરોડની લેમ્બોર્ગિનીમાં, ઐશ્વર્યાની દીકરી પાસે પણ છે 2 કરોડની કાર, પરંતુ સ્ટારકિડ્ઝમાં સૌથીમોંઘી છે શાહરૂખના દીકરાની સવારી

11 સ્ટારકિડ્ઝની કારઃ બહેન સારા કરતા પણ મોંઘી છે કરિનાના 2 વર્ષના લાડકવાયાની કાર

divyabhaskar.com | Updated - Nov 08, 2018, 06:17 PM
શિલ્પાનો દીકરો વિવાન અને સલમાનનો ભાણીયો આહિલ ખાન ફરે છે મોંઘીદાટ કાર્સમાં.
શિલ્પાનો દીકરો વિવાન અને સલમાનનો ભાણીયો આહિલ ખાન ફરે છે મોંઘીદાટ કાર્સમાં.

મુંબઈઃ બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્ઝ એવા છે જેમણે હજુસુધી ફિલ્મ્સમાં ડેબ્યૂ નથી કર્યું છતાં તેમની ફેન ફોલોઈંગ લાખોમાં છે અને લોકો તેમની વિશે ઘણું જાણવા માગે છે. હવે શિલ્પા શેટ્ટીના 6 વર્ષીય દીકરા વિવાનની જ વાત કરીએ તો તે લક્ઝરી કારમાં જ ફરે છે. તે કોઈ સ્થળે ફરવા જતો હોય કે સ્કૂલે વિવાન પોતાની 3.40 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિનીમાં જ ફરે છે. આ કાર તેને માતા શિલ્પા શેટ્ટી અને પિતા રાજ કુન્દ્રાએ ગિફ્ટમાં આપી હતી. માત્ર વિવાન જ નહીં પરંતુ બોલિવૂડના અન્ય સ્ટાર કિડ્ઝ જેઓ ઉંમરમાં નાના છે પરંતુ લાખો-કરોડોની કારના માલિક છે. આ પેકેજમાં અમે તમને જણાવી રહ્યાં છીએ બોલિવૂડના 10 સ્ટાર કિડ્ઝની કાર વિશે.

આહિલ ખાન
મામા
- સલમાન ખાન
કાર- ઓડી
કિંમત- 32* લાખ રૂપિયા.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય સ્ટાર કિડ્ઝની કારની કિંમત....)

સલમાન-દીપિકાથી કરિના કપૂરના પતિ સૈફ સુધી, કોઈ 43 તો કોઈ ચૂકવે છે 30 લાખનું લાઈટ બિલ, દરમહિને લાખોનું ઈલેક્ટ્રિસિટી બિલ ભરે છે આ 7 બોલિવૂડ સ્ટાર્સ

આરાધ્યા બચ્ચન
આરાધ્યા બચ્ચન

માતા-પિતા- અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન
કાર- Audi A8
કિંમત- 2* કરોડ રૂપિયા

આરવ કુમાર
આરવ કુમાર

માતા-પિતાઃ ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર
કાર- Range Rover
કિંમત- 42* લાખ રૂપિયા

નવ્યા નવેલી નંદા
નવ્યા નવેલી નંદા

દાદા- અમિતાભ બચ્ચન
કાર- BMW
કિંમત- 32* લાખ રૂપિયા

સારા ખાન
સારા ખાન

માતા-પિતાઃ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ
કાર- Porsche
કિંમત- 70* લાખ

સુહાના ખાન અને શાહરૂખ ખાન.
સુહાના ખાન અને શાહરૂખ ખાન.

માતા-પિતાઃ શાહરૂખ ખાન અને ગૌરી ખાન

કાર- Audi A6
કિંમત- 54* લાખ રૂપિયા

આર્યન ખાન
આર્યન ખાન

માતા-પિતાઃ શાહરૂખ ખાન અને ગૌરી ખાન
કાર- Ferrari
કિંમત- 3.45 કરોડ રૂપિયા.

તૈમૂર.
તૈમૂર.

માતા-પિતાઃ સૈફ અલી ખાન, કરિના કપૂર 

કાર- Jeep Grand
કિંમત- 01* કરોડ રૂપિયા

ત્રિશાલા દત્ત પિતા સંજય દત્ત સાથે.
ત્રિશાલા દત્ત પિતા સંજય દત્ત સાથે.

પિતા- સંજય દત્ત
કાર- Imported
કિંમત- 30* લાખ રૂપિયા

ઈબ્રાહિમ ખાન અને સૈફ અલી ખાન.
ઈબ્રાહિમ ખાન અને સૈફ અલી ખાન.

પિતા- સૈફ અલી ખાન
કાર- Honda CR-V
કિંમત- 26* લાખ રૂપિયા

X
શિલ્પાનો દીકરો વિવાન અને સલમાનનો ભાણીયો આહિલ ખાન ફરે છે મોંઘીદાટ કાર્સમાં.શિલ્પાનો દીકરો વિવાન અને સલમાનનો ભાણીયો આહિલ ખાન ફરે છે મોંઘીદાટ કાર્સમાં.
આરાધ્યા બચ્ચનઆરાધ્યા બચ્ચન
આરવ કુમારઆરવ કુમાર
નવ્યા નવેલી નંદાનવ્યા નવેલી નંદા
સારા ખાનસારા ખાન
સુહાના ખાન અને શાહરૂખ ખાન.સુહાના ખાન અને શાહરૂખ ખાન.
આર્યન ખાનઆર્યન ખાન
તૈમૂર.તૈમૂર.
ત્રિશાલા દત્ત પિતા સંજય દત્ત સાથે.ત્રિશાલા દત્ત પિતા સંજય દત્ત સાથે.
ઈબ્રાહિમ ખાન અને સૈફ અલી ખાન.ઈબ્રાહિમ ખાન અને સૈફ અલી ખાન.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App