ડબ્બૂ રતનાની માટે ટોપલેસ થઈ ક્રિતિ સેનન, પહેલા આ એકટ્રેસ પણ આપી ચુકી છે આવા પોઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્લેમરસ કેલેન્ડર શુટ કર્યું છે. તાજેતરમાં 2018નું કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઋતિક રોશનથી લઈને તેમની ફેવરેટ એકટ્રેસ આલિયા ભટ્ટ, શ્રધ્ધા કપૂર અને વિધયા બાલન સહિત 24 સ્ટાર્સને જગ્યા મળી છે. રતનાનીના કેલેન્ડરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાના કેલેન્ડર માટે દર વર્ષે કોઈને કોઈ એકટ્રેસ પાસેથી ટોપલેસ ફોટોશુટ કરાવે છે. આ વર્ષે કૃતિ સેનને આપ્યો છે ટોપલેસ પોઝ...

 

દર વર્ષે કોઈ એક એકટ્રેસનો ટોપલેસ ફોટોશુટ કરવો તે જ કદાચ ડબ્બુ રતનાનીની એસયુપી છે, જે દર વર્ષે જોવા મળે છે. આ વર્ષે કૃતિ સેનને તેના માટે પોઝ આપ્યો છે અને તે પણ માત્ર એક હેટના સહારે. કૃતિ ખુબ જ બોલ્ડ અને સેકસી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રતનાનીના સેલિબ્રિટી કેલેન્ડરની 19મી એનીવર્સરી છે. છેલ્લા થોડા વર્ષોમાં રતનાની કેલેન્ડર માટે આલિયા ભટ્ટ, દિશા પટાની, જેકલીન ફર્નાન્ડીઝ, શ્રધ્ધ કપુર, પરિણિતિ ચોપડા અને વિધયા બાલન પણ પોતાની બોલ્ડનેસ દેખાડી ચુકી છે.

 

આગળની સ્લાઈડસમાં જુઓ, બીજા કેટલાક એકટ્રેસના ટોપલેસ ફોટા...

અન્ય સમાચારો પણ છે...