• Home
  • Bollywood
  • Gossip
  • Bollywood Actor rishi kapoor dance with mother and ranbir dinner every Sunday with grand mother

25 Unseen Photos: દીકરા રીષિ સાથે ડાન્સ તો પૌત્ર રણબીર સાથે દર રવિવારે ડિનર કરતા કૃષ્ણા, મરતા પહેલા જોયા પ્રપૌત્રથી પ્રપૌત્રી સુધીના ચેહરા

Bollywood Actor rishi kapoor dance with mother and ranbir dinner every Sunday with grand mother

divyabhaskar.com

Oct 02, 2018, 06:52 PM IST

મુંબઈઃ રીષિ કપૂર, રણબીર કપૂર અને રાજીવ કપૂરની માતા કૃષ્ણા રાજ કપૂરનું સોમવાર સવારે 5 કલાકે નિધન થયું હતું. 87 વર્ષી કૃષ્ણાને કાર્ડિએક અરેસ્ટ આવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર ચેમ્બૂરમાં કરવામાં આવ્યા હતા. કૃષ્ણાની સાથે જ કપૂર પરિવારને 2 પેઢીઓ આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકી છે. પૃથ્વીરાજ કપૂર આ પરિવારના પ્રથમ વ્યક્તિ હતા જેમણે એક્ટિંગ ફિલ્ડમાં એન્ટ્રી કરી હતી. તેમણે 17 વર્ષની વયે 14 વર્ષીય રામસરની મેહરા સાથે 1923માં લગ્ન કર્યા હતા. બંનેના 3 દીકરા રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર હતા જેઓ હાલ હયાત નથી. પ્રથમ પેઝીમાં પૃથ્વીરાજ કપૂરનું નિધન 29 મે 1972ના રોજ થયું અને આ વર્ષે જૂનમાં જૂન (1972)માં તેમની પત્નીનું પણ નિધન થયું. આજે અમે તમારી સમક્ષ કૃષ્ણા રાજ કપૂરની અમુક અનસીન તસીવરો રજૂ કરી રહ્યાં છે. જેમાં કૃષ્ણા ક્યારેક રીષિ સાથે ડાન્સ કરી રહી છે તો ક્યારે રણબીર સાથે. પ્રપૌત્ર તૈમૂરથી પ્રપૌત્રી સમારા સાથે પણ સમય પસાર કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, રણબીર દર રવિવારે દાદી પાસે ડિનર કરવા જાય છે.

આ છે કપૂર પરિવારની પેઢીઓ

- બીજી પેઢીમાં કૃષ્ણા પતિ રાજ કપૂરનું નિધમ 2 જૂન 1988ના, તેમના દિયર શશિ કપૂરનું નિધન ગતવર્ષે 4 ડિસેમ્બરના રોજ થયું હતું.
- શશિની પત્ની જેનિફર કેન્ડલનું નિધન 7 સપ્ટેમ્બર 1984ના રોજ થયું હતું. કૃષ્ણાના વધુ એક દિયર શમ્મી કપૂરનું નિધન 14 ઓગસ્ટ 2011ના રોજ થયું હતું.
- વાત શમ્મીની પત્નીઓની કરીઓ તો પ્રથમ પત્ની ગીતા બાલીનું 21 જાન્યુઆરી 1965ના નિધન થયું હતું. બીજી પત્ની નીલા દેવી હાલ હયાત છે. બીજી પેઢીમાં માત્ર નીલા દેવી જ હવે જીવી રહ્યાં છે.
- કપૂર પરિવારની ત્રીજી પેઢી એટલે કે રાજ કપૂર-કૃષ્ણાના દીકરા રણધીર, રીષિ, રાજીવ, રિતુ નંદા અને રીમા ઝૈન છે. શમ્મી-ગીતાના દીકરા આદિત્યા રાજ કપૂર અને કંચન છે. જ્યારે શશિ-જેનિફરના દીકરાઓ કરન કપૂર, કુણાલ કપૂર અને સંજના કપૂર છે.
- ચોથી પેઢીમાં રણધીર-બબિતાના બાળકો કરિના-કરિશ્મા છે. રીષિ-નીતુના બાળકો રણબીર-રિધિમા છે. રીતુ-રાજન નંદાના બાળકો રીમા-મનોજ જૈનના બાળકો અરમાન અને આદર જૈન છે.
- પાંચમી પેઢીમાં કરીના-સૈફના દીકરા તૈમૂર, કરિશ્મા-સંજયના દીકરો કિયાન અને દીકરી સમાઈરા. રિદિમા-ભરત સહાનીની દીકરી સમારા છે. નિખિલ-શ્વેતાના બાળકો નવ્યા નવેલી અને અગસ્ત્ય છે.

પ્રેમ ચોપરાની સાળી હતા કરિનાની દાદી

- કૃષ્ણા મલ્હોત્રાએ રાજ કપૂર સાથે 1946માં લગ્ન કર્યા હતા. રાજ કપૂરની પત્ની કૃષ્ણા તો બોલિવૂડ ફિલ્મ્સથી દૂર રહ્યાં.
- તેમના ત્રણેય દીકરાઓએ એક્ટિંગમાં કરિયર બનાવ્યું, જોકે રીષિ કપૂર ઉપરાંત બંને બાળકો બોલિવૂડમાં કંઈ ખાસ કરી શક્યા નહીં.
- તેમની દીકરીઓએ ફિલ્મ્સમાં કોઈ રસ દાખવ્યો નહીં. પ્રેમ ચોપરા અને કૃષ્ણા રાજ પણ સંબંધીઓ છે. કૃષ્ણાની બહેન ઉમાના લગ્ન પ્રેમ ચોપરા સાથે થયા. આ કારણે પ્રેમ ચોપરા કૃષ્ણાના જીજા થાય.
- રાજ કપૂર અને પ્રેમ ચોપરા સાઢૂ ભાઈ થાય. કૃષ્ણા અને ઉમાના ત્રણેય ભાઈ પ્રેમનાથ, રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથ છે. સંબંધમાં ત્રણેય રાજ કપૂર અને પ્રેમ ચોપડાના સાળા થાય.

લાડકવાયા અંગે ચિંતિત પિતા સૈફે કહ્યું,‘અમારા જેવા માતા-પિતા માટે બાળકોને સારા સંસ્કાર અને મૂલ્યો આપવા મુશ્કેલ કાર્ય’

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી