મુંબઈઃ બોલિવૂડમાં સફળતાઓ મેળવી ટોચના સેલેબ્સમાં સામેલ થનારા એક્ટર્સની લાઈફ હંમેશાથી આરામદાયક રહી નથી. પ્રારંભિક સમયમાં તેમણે ઘણી મહેનત કરી છે. આટલું જ પોતાનું ઘર ચલાવવા માટે એ કામો પણ કર્યા છે જેના વિશે તમે વિચારી શકો નહીં. આજે અમે આ પેકેજમાં તમારી સમક્ષ બોલિવૂડના ટોચના સેલેબ્સ વિશે જણાવી રહ્યાં છીએ જેમણે વેટરથી લઈ વોચમેન સુધીના કામ કર્યા છે.
નવાઝુદ્દીન સિદ્દીકી
- ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફેમ નવાઝુદ્દીને આર્થિક તંગીને કારણે વોચમેનની નોકરી પણ કરી છે.
(આગળની સ્લાઈડ્સમાં જાણો, સંઘર્ષના દિવસોમાં બોલિવૂડ સેલેબ્સે કરેલી નોકરીઓ વિશે....)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.