કિસિંગ સીન / શું ઐશ્વર્યા અને રીતિકના Kiss પર ભડક્યો હતો અભિષેક બચ્ચન? બિગ બી સહિતના પરિવારજનો પણ થયા હતા નારાજ

રીતિક-ઐશ્વર્યાએ ‘ધૂમ-2’માં આપ્યો હતો કિસિંગ સીન.
રીતિક-ઐશ્વર્યાએ ‘ધૂમ-2’માં આપ્યો હતો કિસિંગ સીન.
અમૃતા અરોરા અને ઈશા કોપિકરના કિસિંગ સીને પણ ઘણી ચર્ચા મેળવી હતી. બંનેએ ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ માટે આ કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ નહોતી ચાલી પરંતુ બંને એક્ટ્રેસની સારી એવી લાઈમલાઈટ મળી હતી.
અમૃતા અરોરા અને ઈશા કોપિકરના કિસિંગ સીને પણ ઘણી ચર્ચા મેળવી હતી. બંનેએ ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ માટે આ કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ નહોતી ચાલી પરંતુ બંને એક્ટ્રેસની સારી એવી લાઈમલાઈટ મળી હતી.
મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિશ’ની સ્ટોરી કે સ્ટાર કાસ્ટ કોઈને યાદ નથી. પરંતુ આ ફિલ્મના કિસિંગ સીન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. આ ફિલ્મમાં મલ્લિકાએ 17 કિસિંગ સીન આપ્યા હતા અને આ જ કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી.

‘હે રામ યે ક્યા હુઆ’માં કમલ હાસન અને રાની મુખર્જીના કિસિંગ સીને ઘણો મોટો વિવાદ સર્જયો હતો. આ ઉપરાંતના ઈન્ટિમેટ સીન ટ્રેલરમાં જ જોવા મળ્યા હતા. જોકે છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
‘હે રામ યે ક્યા હુઆ’માં કમલ હાસન અને રાની મુખર્જીના કિસિંગ સીને ઘણો મોટો વિવાદ સર્જયો હતો. આ ઉપરાંતના ઈન્ટિમેટ સીન ટ્રેલરમાં જ જોવા મળ્યા હતા. જોકે છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
‘બ્લેક’ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનું કિસિંગ સીન ઘણો વિવાદમાં રહ્યો હતો. કારણ કે ફિલ્મમાં અમિતાભ એક ટીચરના રોલમાં હતા. સ્ટુડન્ટ અને ટીચરના કિસિંગ સીન પર ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
‘બ્લેક’ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનું કિસિંગ સીન ઘણો વિવાદમાં રહ્યો હતો. કારણ કે ફિલ્મમાં અમિતાભ એક ટીચરના રોલમાં હતા. સ્ટુડન્ટ અને ટીચરના કિસિંગ સીન પર ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર અને કરિશ્માના કિસિંગ સીનને કઈ રીતે ભૂલી શકાય. આ સીન બોલિવૂડ ફિલ્મ્સના લાંબા કિસિંગ સીનમાંથી એક છે. રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર આ સીનને બિભત્સ બનાવવા નહોતા માગતા એટલે ઓછા મ્યૂઝિક અને ડ્રામા સાથે તેને શૂટ કર્યું હતું.

divyabhaskar.com

Feb 19, 2019, 06:54 PM IST

મુંબઈઃ 2016માં આશુતોષ ગોવારિકરે રીતિક રોશનને લઈને સિંધુખીણની સંસ્કૃતિ પર 115 કરોડ રૂપિયાના ખર્ચે ‘મોહેંજો દારો’ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પટકાઈ હતી. હવે ફરી પાછા ન્યૂઝ આવ્યા છે કે, પાંચેક હજાર વર્ષ જૂની હડપ્પીયન સંસ્કૃતિ પર 200 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે વધુ એક ફિલ્મ બની રહી છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ વિનીત બાજપેયીની બેસ્ટસેલર પુસ્તક શ્રેણી ‘હડપ્પા’ પર આધારિત હશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં પણ લીડ રોલમાં રીતિક રોશનના નામની ચર્ચા થઈ રહી છે. આ રિલિજિયસ અને માઈથોલોજિકલ થ્રિલર ફિલ્મ હૉલિવૂડની પ્રખ્યાત ફિલ્મ સિરીઝ ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ના સ્કેલની બનશે તેવો દાવો થઈ રહ્યો છે. રીતિક રોશન બોલિવૂડમાં જેટલો પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કિલ્સના કારણે જાણીતો છે તેટલો જ અમુક વિવાદોના કારણે પણ ચર્ચામાં રહ્યો છે. એ પછી કંગના સાથેના અફેરનો હોય કે ઐશ્વર્યા રાયને ઓનસ્ક્રિન કિસ કરવાની ઘટના. વિવાદ ઘણીવાર તેની પાછળ જ હોય તેવું પ્રતિત થાય છે.

‘ધૂમ-2’માં રીતિક-ઐશ્વર્યાની કિસ પર નારાજ થયો હતો બચ્ચન પરિવાર

- 'ધૂમ 2'માં ઐશ્વર્યાએ રીતિક રોશન સાથે કિસિંગ સીન આપ્યો હતો. જેના પર અમિતાભ-જયાએ આપત્તિ દર્શાવી હતી. જ્યારે પતિ અભિષેક બચ્ચન તો ગુસ્સાથી લાલચોળ થયો હતો.
- જે પછી ‘એ દિલ હૈ મુશ્કિલ’ના કારણે પણ બચ્ચન પરિવાર ઐશ્વર્યાથી નારાજ થયો હતો. જે પછી ઐશ્વર્યાને કહેવામાં આવ્યું કે તે એક સારા પરિવારની વહૂ છે. તેને પડદા પર આવા સીન કરવા એ શોભા નથી દેતાં.
-ઐશ્વર્યાએ ડિરેક્ટર કરન જોહર પાસે ફિલ્મમાંથી આ સીન હટાવવાની માંગણી કરી હતી. જોકે પહેલા તો કરણે આ સીન હટાવવા માટે ના પાડી પરંતુ જ્યારે અમિતાભે તેને કહ્યું ત્યારે તે સીનને દૂર કરવા માટે તૈયાર થઇ ગયો.
- ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ સિલ્વર સ્ક્રિન પર કોઈ કિસિંગ દેખાડવામાં આવે છે ત્યારે વિવાદ થતો જ રહે છે.

(આગળની સ્લાઈડ્સમાં જુઓ ફિલ્મ સ્ક્રિન પર જોવા મળેલા વિવાદાસ્પદ કિસિંગ સીન.....)

X
રીતિક-ઐશ્વર્યાએ ‘ધૂમ-2’માં આપ્યો હતો કિસિંગ સીન.રીતિક-ઐશ્વર્યાએ ‘ધૂમ-2’માં આપ્યો હતો કિસિંગ સીન.
અમૃતા અરોરા અને ઈશા કોપિકરના કિસિંગ સીને પણ ઘણી ચર્ચા મેળવી હતી. બંનેએ ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ માટે આ કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ નહોતી ચાલી પરંતુ બંને એક્ટ્રેસની સારી એવી લાઈમલાઈટ મળી હતી.અમૃતા અરોરા અને ઈશા કોપિકરના કિસિંગ સીને પણ ઘણી ચર્ચા મેળવી હતી. બંનેએ ફિલ્મ ‘ગર્લફ્રેન્ડ’ માટે આ કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મ નહોતી ચાલી પરંતુ બંને એક્ટ્રેસની સારી એવી લાઈમલાઈટ મળી હતી.
મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિશ’ની સ્ટોરી કે સ્ટાર કાસ્ટ કોઈને યાદ નથી. પરંતુ આ ફિલ્મના કિસિંગ સીન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. આ ફિલ્મમાં મલ્લિકાએ 17 કિસિંગ સીન આપ્યા હતા અને આ જ કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી.મલ્લિકા શેરાવતની ફિલ્મ ‘ખ્વાહિશ’ની સ્ટોરી કે સ્ટાર કાસ્ટ કોઈને યાદ નથી. પરંતુ આ ફિલ્મના કિસિંગ સીન ઘણા ચર્ચામાં રહ્યાં હતા. આ ફિલ્મમાં મલ્લિકાએ 17 કિસિંગ સીન આપ્યા હતા અને આ જ કારણે ફિલ્મ ચર્ચામાં આવી હતી.
‘હે રામ યે ક્યા હુઆ’માં કમલ હાસન અને રાની મુખર્જીના કિસિંગ સીને ઘણો મોટો વિવાદ સર્જયો હતો. આ ઉપરાંતના ઈન્ટિમેટ સીન ટ્રેલરમાં જ જોવા મળ્યા હતા. જોકે છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.‘હે રામ યે ક્યા હુઆ’માં કમલ હાસન અને રાની મુખર્જીના કિસિંગ સીને ઘણો મોટો વિવાદ સર્જયો હતો. આ ઉપરાંતના ઈન્ટિમેટ સીન ટ્રેલરમાં જ જોવા મળ્યા હતા. જોકે છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
‘બ્લેક’ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનું કિસિંગ સીન ઘણો વિવાદમાં રહ્યો હતો. કારણ કે ફિલ્મમાં અમિતાભ એક ટીચરના રોલમાં હતા. સ્ટુડન્ટ અને ટીચરના કિસિંગ સીન પર ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.‘બ્લેક’ ફિલ્મમાં રાની મુખર્જી અને અમિતાભ બચ્ચનનું કિસિંગ સીન ઘણો વિવાદમાં રહ્યો હતો. કારણ કે ફિલ્મમાં અમિતાભ એક ટીચરના રોલમાં હતા. સ્ટુડન્ટ અને ટીચરના કિસિંગ સીન પર ઘણા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર અને કરિશ્માના કિસિંગ સીનને કઈ રીતે ભૂલી શકાય. આ સીન બોલિવૂડ ફિલ્મ્સના લાંબા કિસિંગ સીનમાંથી એક છે. રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર આ સીનને બિભત્સ બનાવવા નહોતા માગતા એટલે ઓછા મ્યૂઝિક અને ડ્રામા સાથે તેને શૂટ કર્યું હતું.ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર અને કરિશ્માના કિસિંગ સીનને કઈ રીતે ભૂલી શકાય. આ સીન બોલિવૂડ ફિલ્મ્સના લાંબા કિસિંગ સીનમાંથી એક છે. રસપ્રદ વાત એ છે કે ડિરેક્ટર આ સીનને બિભત્સ બનાવવા નહોતા માગતા એટલે ઓછા મ્યૂઝિક અને ડ્રામા સાથે તેને શૂટ કર્યું હતું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી