Home » Bollywood » Gossip » ખુશીના પ્રસંગે મોમ શ્રીદેવીને યાદ કરીને રડવા લાગી નાની બહેન, જાહન્વીએ રાખી છાની, janhvi gave support to her sister khushi

ખુશીના પ્રસંગે મોમ શ્રીને યાદ કરીને રડવા લાગી નાની બહેન, જાહન્વીએ રાખી છાની

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 02:07 PM

શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

  • ખુશીના પ્રસંગે મોમ શ્રીદેવીને યાદ કરીને રડવા લાગી નાની બહેન, જાહન્વીએ રાખી છાની, janhvi gave support to her sister khushi

    મુંબઈઃ શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. ટ્રેલર લોન્ચિંગમાં કપૂર પરિવાર પૂરો હાજર રહ્યો હતો. ટ્રેલર લોન્ચિંગમાં જાહન્વીની નાની બહેન ખુશી મોમ શ્રીદેવીને યાદ કરીને એકદમ ભાવુક બની ગઈ હતી. ખુશીની આંખમાંથી પાણી વહેવવા લાગ્યું હતું. ખુશીને રડતા જોઈને જાહન્વી પણ એકદમ ભાવુક બની ગઈ હતી. જાહન્વીએ પોતાની બહેનને સંભાળી હતી.

    વાંચવાનું ચૂકશો નહીં: શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ, લાગે છે મોમની Copy


    આવ્યો પૂરો પરિવારઃ
    શ્રીદેવી ના હોવાથી જાહન્વીને સપોર્ટ કરવા પૂરો કપૂર પરિવાર હાજર રહ્યો હતો. બોની કપૂર, ખુશી, અનિલ કપૂર-હર્ષ વર્ધન કપૂર, સંજય કપૂર પત્ની તથા બંને સંતાનો સાથે હાજર રહ્યો હતો. સોનમ કપૂર હાલમાં લંડન હોવાથી આવી શકી નહોતી. જ્યારે અર્જુન કપૂર પણ લંડનમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, તેથી આવ્યો નહોતો.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ