Bollywood / કેપટાઉનના સુંદર લોકેશન પર રોમાન્ટિક અંદાજમાં જોવા મળી સૈફ અલી ખાન અને કરિના કપૂરની જોડી

divyabhaskar.com

Dec 22, 2018, 05:01 PM IST
Kareena Kapoor And Saif Ali Khan Enjoyed Horse Riding With Son Taimur

મુંબઈઃ બોલિવૂડમાં કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનની જોડી સૌથી હોટ કપલ્સમાંથી એક છે. સિલ્વર સ્ક્રિન પર કરિના કપૂર અને સૈફ અલી ખાનની જોડી સફળ થઈ શકી નહીં પરંતુ રિયલ લાઈફની વાત કરીએ તો તેઓ ઘણા હોટ લુકમાં જોવા મળ્યા છે. તાજેતરમાં તેઓ ફરીવાર રોમાન્ટિક થતા જોવા મળ્યા છે. આ વખતે સ્થળ છે કેપટાઉન જ્યાં તેઓ એડ શૂટના કામ બાદ દીકરા તૈમુર અલી ખાનનો બર્થડે અને ક્રિસમસ વેકેશનની મજા માણી રહ્યાં છે. સૈફ અને કરિનાની નવી રોમાન્ટિક અંદાજની તસવીર સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

સૈફીનાએ કેપટાઉનમાં તૈમુર અલી ખાન સાથે કરી ઘોડેસવારી


- 20 ડિસેમ્બરના રોજ દીકરા તૈમુર અલી ખાનનો કેપટાઉનમાં બર્થડે સેલિબ્રેટ કર્યા બાદ હવે સૈફ અને કરિના દીકરા તૈમુર સાથે ઘોડેસવારીની મજા માણતા જોવા મળ્યા હતા.
- સૈફ, તૈમુર અને કરિનાની કેપટાઉનની તસવીરો સતત સોશ્યિલ મીડિયા પર સામે આવતી રહે છે અને તે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. ઘોડેસવારી દરમિયાન 2 વર્ષનો તૈમુર ઘણો ક્યૂટ અને પ્રોફેશનલ રાઈડરની જેમ ઘોડા પર જોવા મળી રહ્યો છે.
- સૈફે અગાઉ જ જાહેરાત કરી હતી કે દીકરા તૈમુરના બીજા જન્મદિવસને એડવેન્ચરસ બનાવવા માગતો હતો અને આ કારણે જ તેણે વિદેશમાં બર્થડે સેલિબ્રેશનનો પ્લાન બનાવ્યો હતો.

કોઈનું થયું બ્રેકઅપ તો કોઈના કરિયર પર લાગ્યો મોટો ધબ્બો, 10 સેલેબ્સ જેમને 2018એ આપ્યા ના ભૂલી શકાય તેવા જખમ

X
Kareena Kapoor And Saif Ali Khan Enjoyed Horse Riding With Son Taimur
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી