Home » Bollywood » Gossip » શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today

શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ, લાગે છે મોમની Copy

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 01:13 PM

બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે.

  • શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડની જાણીતી સ્ટારકિડ જાહન્વીની ડેબ્યૂ ફિલ્મ 'ધડક'નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં જાહન્વીની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર લીડ રોલમાં છે. જાહન્વીએ પોતાની પહેલી જ ફિલ્મમાં લિપ કિસ કરી છે.

    શ્રીના નિધન બાદ સાવકા થયા પોતાના, બહેનને આમ મળી મોટી દીકરી જાહન્વી


    ત્રણ મિનિટનું ટ્રેલરઃ
    ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત ઈશાન ખટ્ટર(મધુકર)ના ડાયલોગ ''મૈં થારે લિયે એક બડી કોઠી બનાઉંગા...''થી થાય છે. જેના જવાબમાં જાહન્વી(પાર્થવી) કહે કહે છે, ''મુઝે કોઠી નહીં મેરા ઘર ચાહિયે...'' ટ્રેલરમાં રાજસ્થાનને ઘણી જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહન્વી તથા ઈશાનની એક્ટિંગ સારી જોવા મળી છે. આ સિવાય અજય-અતુલનું સંગીત પણ કર્ણપ્રિય છે. 'સૈરાટ'નું સોંગ 'ઝિંગાટ..' 'ધડક'માં પણ લેવામાં આવ્યું છે. જાહન્વી-ઈશાનની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.


    (જુઓ, 'ધડક'નું ટ્રેલર તસવીરોમાં....)

  • શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    'ધડક' રાજસ્થાન તથા કોલકાતામાં શૂટ થઈ છે. ફિલ્મમાં જાહન્વી-ઈશાન રાજસ્થાનના છે અને પછી ભાગીને કોલકાતા જાય છે


     

  • શ્રીની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા કિસિંગ સીન્સ,Shree Devi's Daughter Janhvi Kapoor's Debut Movie Dhadak Trailer Release Today
    ફિલ્મમાં જાહન્વીના પિતાના રોલમાં આશુતોષ રાણા છે.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ