Home » Bollywood » Gossip » Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached

ઈશા અંબાણી પ્રિ-વેડિંગ/ હિલેરી ક્લિન્ટન, પ્રિયંકા-નિક, સચિન, સલમાન સહિતના સેલેબ્સ ઉદયપુર પહોંચ્યાં

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 02:49 PM

સાક્ષી ધોની દીકરી ઝીવા, કેટરીના, બોની કપૂર દીકરી જાહન્વી સાથે પહોંચ્યા

  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    હિલેરી ક્લિન્ટન,મુકેશ અંબાણી અને નીતા અંબાણી.

    મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા ઈશા અંબાણીની બે દિવસ ચાલનારી પ્રી-વેડિંગ સેરેમની 8 નવેમ્બરના શરૂ થશે. તેમાં સામેલ શુક્રવારે રાતે અનિલ કપૂર પત્ની સુનીતા સાથે ઉદયપુર પહોંચ્યા હતા, જ્યારે પ્રિયંકા ચોપરા પણ આજે પહોંચી ગઈ છે. બેસ્ટ ફ્રેન્ડ ઈશાના લગ્નમાં સામેલ થવા માટે પ્રિયંકા પતિ નિક જોનાસ સાથે વેન્યૂ પર પહોંચી છે. 15-16 ડિસેમ્બરના પ્રિયંકાના વેડિંગ રિરેસ્પશન પહેલા તે ઈશાના લગ્નમાં પર્ફોર્મન્સ આપશે. વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે ઉદયપુર પહોંચી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી દીકરી ઝીવા સાથે ઉદયપુર પહોંચી છે. એરપોર્ટ પર તેમની સાથે એમ.એસ.ધોની જોવા મળ્યો નહોતો. સચિન અને તેમના પત્ની અંજલી પણ પહોંચી ગયા છે. હિલેરી ક્લિન્ટનને રિસીવ કરવા ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો. તે સિવાય સલમાન ખાન, કેટરીના કૈફ, પરિણીતી ચોપરા, વરૂણ ધવન, જાહન્વી કપૂર, બોની કપૂર, જાવેદ જાફરી તથા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉદયપુર પહોંચ્યા હતા.

    સાંજે 5 વાગે મહાઆરતી બાદ શરૂ થશે સંગીત સેરેમની


    - એરપોર્ટ પર હોલિવૂડ સિંગર બિયોન્સ નોલ્સની ટીમ પણ જોવા મળી હતી, જેથી બિયોન્સના સંગીતમાં પર્ફોર્મન્સની શક્યતા છે. શુક્રવાર સાંજે 5 વાગે મહાઆરતી થશે. ત્યારબાદ ડિનર અને સંગીત સેરેમની યોજાશે.


    - સેરેમનીમાં લુબના એડમ્સના ડિરેક્શન હેઠળ ફેશન શો યોજાશે. પ્લેબેક સિંગર અરિજીત સિંહ પોતાના હિટ ગીતોથી મહેમાનોનું મનોરંજન કરશે. હોલિવૂડ સિંગર બેયોન્સ નોલ્સ અને પ્રિયંકા ચોપરા પણ સંગીત સેરેમનીમાં પર્ફોર્મ કરશે.


    - સૂત્રોના જણાવ્યાં અનુસાર, મ્યૂઝિક ડિરેક્ટર એ.આર.રહમાન પણ સ્ટેજ પર હાજર રહેશે જ્યારે કરન જોહર પ્રોગ્રામને હોસ્ટ કરશે. આ સમયે ઈશા અને આનંદ ઉપરાંત તેમના પરિવારજનો પણ સ્પેશ્યિલ ડાન્સ પર્ફોર્મન્સ આપશે જેને વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવશે.


    - અંબાણી પરિવાર દ્વારા ટ્રાઈડન્ટ લોન્સમાં સ્વદેશી બજાર લગાવવામાં આવ્યો છે. જેનું ઉદ્ધાટન ઈશા કરશે. જેમાં દેશના વિવિધ વિસ્તારોમાંથી હેન્ડીક્રાફ્ટ અને ટેક્સટાઈલ જોડાયેલી પ્રોડક્ટ્સના 108 સ્ટેન્ડ્સ લગાવવામાં આવશે.

    - રવિવારના કાર્યક્રમમાં સામેલ થવા રતન ટાટા, ગૌતમ અંદાણી, કુમાર મંગલમ બિડલા પહોંચશે. બચ્ચન પરિવાર પણ આજે શનિવારે આવી શકે છે.

    ધર્મેન્દ્રએ સલમાન ખાનના પિતા પાસેથી ખરીદ્યા હતા જે સુપરહિટ ફિલ્મ્સના રાઈટ્સ, તેમાં બહેનના સોગંધના કારણે ના કરી શક્યા કામ

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ, અંબાણીની પ્રિ-વેડિંગમાં પહોંચાનારા સેલેબ્સની તસવીરો.....)
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાન
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    આમિર ખાન પત્ની કિરણ સાથે અને કરન જોહર.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા અને વિદ્યા બાલન પોતાના પતિ સાથે ઉદયપુર પહોંચી હતી.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    સચિન અને અંજલી તેંડુલકર
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    ઐશ્વર્યા-આરાધ્યા અને અભિષેક બચ્ચન.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    સાક્ષી ધોની અને ઝીવા
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    જેકલીન ફર્નાન્ડિઝ અને જાહન્વી કપૂર.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    દેવેન્દ્ર ફડણવીસ
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    જાવેદ જાફરી
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    બોની કપૂર અને જાહન્વી કપૂર સાથે ખુશી કપૂર પણ હતી.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પરિણીતી ચોપરા
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ ધવન અને કેટરીના કૈફ.
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    યશ બિડલા
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટર કરન ટ્રેકર
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટર આદર ઝૈન
  • Priyanka chopra-nick jonas And vidhya balan with husband To anil kapoor akshay kumar reached
    સેલિબ્રિટી ફોટોગ્રાફર અતુલ કસબેકર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ