જીતની ખુશી / મુંબઈ ઈન્ડિયન્સ 40 રનથી જીતતાં જ નીતા અંબાણી અને આકાશ અંબાણીના ચહેરા પર જોવા મળી ખુશી

ટીમ જીતતા જ નીતા અંબાણી તથા આકાશના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. નીતા અંબાણી કેપ્ટન રોહિતને ભેટી પડ્યાં હતાં
ટીમ જીતતા જ નીતા અંબાણી તથા આકાશના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. નીતા અંબાણી કેપ્ટન રોહિતને ભેટી પડ્યાં હતાં
જીત બાદ કેપ્ટન રોહિત સાથે નીતા અંબાણી
જીત બાદ કેપ્ટન રોહિત સાથે નીતા અંબાણી
ટીમ જીતતા જ નીતા અંબાણી મેદાનમાં જઈને કેપ્ટન રોહિત શર્માને મળ્યાં હતાં
ટીમ જીતતા જ નીતા અંબાણી મેદાનમાં જઈને કેપ્ટન રોહિત શર્માને મળ્યાં હતાં
મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગ કરતું હતું ત્યારે આકાશ અંબાણીના ચહેરા પર ચિંતાના વમળો જોઈ શકાતા હતાં
મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગ કરતું હતું ત્યારે આકાશ અંબાણીના ચહેરા પર ચિંતાના વમળો જોઈ શકાતા હતાં
નીતા અંબાણી તથા આકાશ અંબાણી
નીતા અંબાણી તથા આકાશ અંબાણી

divyabhaskar.com

Apr 07, 2019, 11:26 AM IST

હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનની 19ની મેચ છ એપ્રિલના રોજ હૈદારાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ તથા સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ પ્રથમ દાવ લઈને 136 રન કર્યાં હતાં. જેના જવાબમાં હૈદરાબાદ 96 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સ 40 રનથી જીતી ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સ જીતી જતાં ટીમના માલિક નીતા અંબાણી કેપ્ટન રોહિત શર્માને ભેટી પડ્યાં હતાં અને તેમના ચહેરા પર જીતની ખુશી જોવા મળી હતી.

મેચમાં અલઝારી જોસેફ બન્યો હિરોઃ
મુંબઈની જીત માટે ડેબ્યૂ સ્ટાર અલઝારી જોસેફનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેણે 12 રન આપીને છ વિકેટ લીધી હતી. મુંબઈ સામે હૈદરાબાદનો આ સૌથી ઓછો સ્કોર રહ્યો હતો. આખી ટીમ 96 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. આ પહેલાં 2015માં હૈદરાબાદાનો લો સ્કોર મુંબઈ સામે હતો અને ત્યારે ટીમ 113 રન બનાવીને આઉટ થઈ હતી.

ટેબલમાં ચોથા સ્થાનેઃ
હૈદરાબાદ સામે જીતતા મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ મેચ રમી છે અને તેમાં ત્રણમાં જીત્યું છે અને બેમાં હાર્યું છે.

(ટીમ જીતતા નીતા અંબાણી-આકાશ અંબાણી થયા ખુશ....)

X
ટીમ જીતતા જ નીતા અંબાણી તથા આકાશના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. નીતા અંબાણી કેપ્ટન રોહિતને ભેટી પડ્યાં હતાંટીમ જીતતા જ નીતા અંબાણી તથા આકાશના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. નીતા અંબાણી કેપ્ટન રોહિતને ભેટી પડ્યાં હતાં
જીત બાદ કેપ્ટન રોહિત સાથે નીતા અંબાણીજીત બાદ કેપ્ટન રોહિત સાથે નીતા અંબાણી
ટીમ જીતતા જ નીતા અંબાણી મેદાનમાં જઈને કેપ્ટન રોહિત શર્માને મળ્યાં હતાંટીમ જીતતા જ નીતા અંબાણી મેદાનમાં જઈને કેપ્ટન રોહિત શર્માને મળ્યાં હતાં
મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગ કરતું હતું ત્યારે આકાશ અંબાણીના ચહેરા પર ચિંતાના વમળો જોઈ શકાતા હતાંમુંબઈ ઈન્ડિયન્સ બેટિંગ કરતું હતું ત્યારે આકાશ અંબાણીના ચહેરા પર ચિંતાના વમળો જોઈ શકાતા હતાં
નીતા અંબાણી તથા આકાશ અંબાણીનીતા અંબાણી તથા આકાશ અંબાણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી