• Home
  • Bollywood
  • Gossip
  • સનીપાજી દીકરાને 'પલ પલ દિલ કે પાસ'થી કરી રહ્યા છે લોન્ચ, sunny deol launched his son with film pal pal dil ke pass

સનીપાજી દીકરાને 'પલ પલ દિલ કે પાસ'થી કરી રહ્યા છે લોન્ચ

સનીપાજી દીકરાને 'પલ પલ દિલ કે પાસ'થી કરી રહ્યા છે લોન્ચ, sunny deol launched his son with film pal pal dil ke pass

divyabhaskar.com

Jun 19, 2018, 04:45 PM IST

મુંબઈઃ સનીપાજી ટૂંક સમયમાં જ પોતાના મોટા દીકરા કરન દેઓલને ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી લોન્ચ કરી રહ્યો છે. સની દેઓલ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ મનાલીમાં હતું અને શિડ્યૂઅલ પૂરું થઈ ગયું છે. સની દેઓલે ઈન્સ્ટા પર બંને દીકરાઓની તસવીર શૅર કરી છે. સની પહેલી જ વાર આ રીતે બંને દીકરાઓ સાથે જોવા મળ્યો છે.


મનાલીની છે આ તસવીરઃ
સની દેઓલે મનાલીમાં જીપમાં મોટા દીકરા કરન દેઓલ તથા નાના દીકરા રાજવીર સાથએની તસવીર પોસ્ટ કરી હતી. તેણે દીકરા કરનના વખાણ કરતા કહ્યુ હતુ કે તેનામાં એક્ટિંગના ગુણની સાથે સાથે ડાન્સિંગના ગુણ પણ છે.

સલ્લુની 'બહેન' સાથે પાંચ વર્ષ સુધી હતું બોબી દેઓલનું અફેર, ધરમપાજીને કારણે ના થયા લગ્ન


સની જોવા મળશે આ ફિલ્મમાં:
'યમલા પગલા દિવાના ફિર સે'માં ધરમપાજી તથા બોબી દેઓલ સાથે જોવા મળશે.

X
સનીપાજી દીકરાને 'પલ પલ દિલ કે પાસ'થી કરી રહ્યા છે લોન્ચ, sunny deol launched his son with film pal pal dil ke pass
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી