Home » Bollywood » Gossip » ધરમપાજીનો આ પૌત્ર છે માત્ર 17 વર્ષનો, કરે છે સ્કૂલમાં અભ્યાસ, bobby deol son aryaman study in school and only 17 year old

ધરમપાજીનો આ પૌત્ર છે માત્ર 17 વર્ષનો, કરે છે સ્કૂલમાં અભ્યાસ

Divyabhaskar.com | Updated - Jun 26, 2018, 11:16 AM

બોલિવૂડમાં અત્યારે સ્ટાર-કિડ્સની મૌસમ ખીલી હોય એમ લાગે છે

  • ધરમપાજીનો આ પૌત્ર છે માત્ર 17 વર્ષનો, કરે છે સ્કૂલમાં અભ્યાસ, bobby deol son aryaman study in school and only 17 year old

    મુંબઈઃ બોલિવૂડમાં અત્યારે સ્ટાર-કિડ્સની મૌસમ ખીલી હોય એમ લાગે છે. જાહન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે સહિતના સ્ટાર-કિડ્સ બોલિવૂડમાં આવી ચૂક્યા છે. હવે, ધર્મેન્દ્રનો પૌત્ર તથા બોબી દેઓલનો મોટો દીકરો આર્યમન પહેલી જ વાર મીડિયા સામે જોવા મળ્યો હતો. આઈફા એવોર્ડમાં આર્યમન પિતા બોબી સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો.


    પાપા કરતાં લાગ્યો હેન્ડસમઃ
    17 વર્ષીય આર્યમાન આઈફામાં પિતા બોબી સાથે સ્ટેજ પર જોવા મળ્યો હતો. આર્યમન સૂટ-બૂટમાં પિતા કરતાં વધુ હેન્ડસમ લાગતો હતો. સોશ્યિલ મીડિયામાં આર્યમનની તસવીરો વાયરલ થઈ છે.


    હાલમાં કરે છે અભ્યાસઃ
    17 વર્ષીય આર્યમન હાલમાં ભણે છે. તે બોલિવૂડમાં આવશે કે નહીં તે તો ભવિષ્યમાં ખબર પડશે. પાપા બોબી દેઓલે કહ્યુ હતુ કે તેને ખ્યાલ નથી કે તેના બંને પુત્રો(મોટો આર્યમન, નાનો ધરમ)ને બોલિવૂડમાં રસ છે કે નહીં તે તેને ખબર નથી. હાલમાં તેના બંને સંતાનો ભણવા પર ધ્યાન આપી રહ્યાં છે.

    વર્ષ પહેલાં કામ માટે તરસતો'તો બોબી દેઓલ, હવે બોલ્યો, ''તે ફરિશ્તાએ આપ્યું કામ''

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ