Divya Bhaskar

Home » Bollywood » Gossip » Honey Singh dates one girl till 20 years

પ્રેમ કરવાનું હની સિંહ પાસેથી શીખો, 20 વર્ષ સુધી એક જ છોકરીને કરી ડેટ

Divyabhaskar.com | Updated - Feb 18, 2018, 03:46 PM

યો યો હની સિંહના નામથી ફેમસ હિરદેશ સિંહ 15 માર્ચે 35 વર્ષના થઈ ગયા છે

  • Honey Singh dates one girl till 20 years
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ યો યો હની સિંહના નામથી ફેમસ હિરદેશ સિંહ (રિયલ નેમ) 15 માર્ચે 35 વર્ષના થઈ ગયા છે. મોટા ભાગના લોકો તેમના ગાયનોના ફેન છે, પરતું તેમની લવ લાઈફની વાત કરવામાં આવે તો તેનાથી ખુબ જ ઓછા લોકો પરિચિત છે. રીયલ લાઈફમાં હમેશા અપશબ્દો અને કન્ટ્રોવર્શિયલ સોન્ગ ગાનાર હની સિંહ રિયલ લાઈફમાં ખુબ જ ગંભીર છે. ખુબ જ ઓછા લોકો જાણે છે કે તેમની પત્ની તલવાર સ્કૂલ ડેઝમાં જ ગર્લફ્રેન્ડ બની ગઈ હતી અને 20 વર્ષ ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યા છે. દિલ્હીની સ્કૂલમાં શરૂ થઈ હતી લવ-સ્ટોરી...

    આગળની સ્લાઈડ્સમાં વાંચો હની સિંહની કહાની...

  • Honey Singh dates one girl till 20 years
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    - હિરદેશ એટલે કે યો યો હની સિંહ આજની જનરેશનના સૌથી લોકપ્રિય રેપર સિંગર્સમાં ગણવામાં આવે છે. 
    - પંજાબના હોશિયારપુરમાં રહેનાર હનીનો પરિવાર ઘણાં વર્ષો પહેલા દિલ્હી આવીને રહ્યો હતો.

  • Honey Singh dates one girl till 20 years
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    - અહીં પેરેન્ટસે તેમને ગુરુ નાનક સ્કુલમાં એડમિશન અપાવ્યું અને અહીં તેમની મુલાકાત દિલ્હીની શાલિની સાથે થઈ.
    - સ્કુલિંગ બાદ હની સિંહ મ્યુઝીકની ડિગ્રી માટે લંડન ચાલ્યા ગયા. જોકે બંનેની ડિસ્ટન્ટ રિલેશનશીપ મેન્ટેન રહી.

     

  • Honey Singh dates one girl till 20 years
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - લંડનમાંથી પરત ફર્યા બાદ જ હની અને શાલિનીએ 23 જાન્યુઆરી 2011એ ગુરુદ્રારામાં શીખ રીત-રિવાજ સાથે લગ્ન કર્યા હતા.

  • Honey Singh dates one girl till 20 years
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - હની તેના લગ્નને લઈને હમેશા ચર્ચામાં રહી છે પરતું તેણે તેના લગ્નની વાત હમેશાં છુપાવીને રાખી છે.
    - એવામાં જયારે એક વાર લગ્નના ફોટો વાયરલ થયા ત્યારે તેમણે લગ્ન ન કર્યા હોવાનું પણ જણાવ્યું હતું.

  • Honey Singh dates one girl till 20 years

    - તેમણે એક સિંગિંગ રિયલિટી શો 'ઈન્ડિયાઝ રો સ્ટોર' (2014)મા લગ્નની વાત સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે લગ્નને 7 વર્ષ પુરા થઈ ગયા છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending