Antiliaમાં ઈશા અંબાણીના ખવાયા ગોળ-ધાણા, મોમ નીતા સાથે દીકરીએ કર્યો ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલના દીકરા આનંદ સાથે કરવામાં આવી છે. સાત મેના રોજ એન્ટેલિયામાં ઈશા તથા આનંદના ગોળધાણા રાખવામાં આવ્યા હતાં.


નીતા-ઈશાએ કર્યો ડાન્સઃ
'બાર બાર દેખો'ના ગીત 'નચ દે નચે દે સારે...' પર મા-દીકરીએ ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ દીકરી ઈશાને સ્ટેજ પર ડાન્સના સ્ટેપ્સ શીખવતી જોવા મળી હતી. ઈશા ડાન્સ કરતી વખતે ઘણી જ શરમાતી હતી. તો નીતા અંબાણીના ચહેરા પર દીકરીની સગાઈની ખુશી જોવા મળી હતી.


(જુઓ, નીતા-ઈશાનો ડાન્સ તસવીરોમાં...)