વાજતે-ગાજતે બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને લાવ્યા ઘરે, તસવીરોમાં ખાસ

દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ હર્ષોલ્લાસથી આ ફેસ્ટિવલ મનાવી રહ્યાં છે

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 11:27 AM
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa

મુંબઈઃ દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ હર્ષોલ્લાસથી આ ફેસ્ટિવલ મનાવી રહ્યાં છે. બોલિવૂડ સેલેબ્સ પોતાના ઘરે બાપ્પાને બિરાજમાન કરતા હોય છે. શિલ્પા શેટ્ટી ઢોલ-નગારા સાથે ગણપતિને લઈને આવી હતી. શિલ્પા શેટ્ટીએ બાપ્પા સાથે પોઝ પણ આપ્યા હતાં. શિલ્પા શેટ્ટી બાપ્પાના નામની બૂમો પાડીને ડાન્સ પણ કરતી જોવા મળી હતી.

સંજુબાબાના ઘરે આવ્યા બાપ્પાઃ
સંજય દત્ત બાપ્પાને લઈને આવતો જોવા મળ્યો હતો. તો 'પલટન'ના ડિરેક્ટર જેપી દત્તાના ઘરે પણ ગણપતિ આવ્યા હતાં. જેપી દત્તાએ દીકરી નિધી તથા પત્ની બિંદિયાની સાથે બાપ્પાનું સ્વાગત કર્યું હતું.

અરબાઝે પ્રેમિકા તથા તેના પિતાને ગણેશોત્વમાં આપ્યું આમંત્રણઃ
અરબાઝ ખાન હાલમાં ઈટાલિયન પ્રેમિકા જ્યોર્જિયાને લઈ ચર્ચામાં છે. અરબાઝે જ્યોર્જિયા તથા તેના પિતાને અર્પિતાના ઘરે ગણપતિ ઉત્સવમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે. આ ઉત્સવ દરમિયાન જ્યોર્જિયાના પિતા અરબાઝના બાંદ્રા સ્થિત ઘરે જ રોકાશે.

(જુઓ, બોલિવૂડે બાપ્પાનું કર્યું સ્વાગત....)

પતિને ભૂલથી ગોળી વાગતા માત્ર 25ની વયે વિધવા થઈ હતી બોલિવૂડ એક્ટ્રેસ, 20 વર્ષ મોટા સિંગર સાથે કર્યાં હતાં બીજા લગ્ન

shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
shilpa shetty to sanjay dutt, bollywood celebs welcome ganpati bappa
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App