એક્ટ્રેસ દિશા પટણીની આ તસવીર છે FAKE!જાતે જ બીજી તસવીર સોશ્યિલ મીડિયા પર શેર કરી તો ખુલી પોલ, બંને તસવીરની સરખામણી પર ખબર પડી ક્યાં રમાઈ રમત

Disha Patani Shared New Pics And The Magazine Post Seen photo shopped

divyabhaskar.com

Nov 07, 2018, 07:27 PM IST

મુંબઈઃ ટાઈગર શ્રૉફની ગર્લફ્રેન્ડ દિશા પટણીની ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર આવી હતી. જેમાં તે સ્પોર્ટી બ્રા સાથે લાઈટ ક્રિમ કલરના લહેંગા અને દુપટ્ટામાં જોવા મળી હતી. આ દરમિયાન તેના હાથમાં દીવો પણ હતો. દિવાળી સમયે દિશાની ડ્રેસિંગ સેન્સ અંગે સોશ્યિલ મીડિયા પર તેની ટ્રોલ પણ કરવામાં આવી. આ સમયે દિશાએ એક બીજી તસવીર નાખી હતી, જેના કારણે વિવાદ થયો હતો. પ્રથમ તસવીર એક મેગેઝીને નાખી હતી. બંને તસવીર સોશ્યિલ મીડિયા પર આવતા યુઝર્સે આરોપ લગાવ્યો કે, મેગેઝીને ફોટોશોપ થકી દિશાની હોટનેસને વધારી હતી. જ્યારે લોકોએ ફોટોમાં તફાવત જોયો તો મેગેઝીનની ઘણી ટીકા કરી હતી. જોકે મેગેઝીને તસવીર સાથે કોઈપણ પ્રકારના છેડછાડથી ઈન્કાર કર્યો હતો. અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ઘણી ટીકા બાદ દિશાએ મેગેઝીન દ્વારા શેર કરવામાં આવેલી તસવીર ડિલિટ કરી હતી. જે પછી પોતાની ફોટોશોપ કરેલી બીજી તસવીર શેર કરી જેમાં તેની બ્રા અને બ્રેસ્ટને ઓછી રીવિલિંગ દેખાડી હતી.

દિશાની તસવીર જોઈ ભડક્યા યુઝર્સ, અગાઉ પણ આ કારણે વિવાદોમાં રહી છે એક્ટ્રેસ


- દિશાની તસવીર પર એક યુઝરે બ્લાઉઝ પહેરવાનું ભુલી ગઈ હોવાની કોમેન્ટ કરી હતી. જ્યારે બીજા યુઝરે લખ્યું કે,‘ગંદી લાગી રહી છે, દિવાળી પર તો ઢંગના કપડા પહેરવા જોઈએ,’
- એક યુઝરે લખ્યું કે- સ્પોર્ટ્સ બ્રાને કોઈ બ્લાઉઝ જેવું કઈ રીતે યુઝ કરી શકે છે?, બીજા યુઝરે લખ્યું કે- પ્રથમવાર કોઈને બ્રા પર ઘાઘરો પહેરતા જોઈ છે.
- આ પહેલા દિશા જૂનમાં પણ ટ્રોલ થઈ હતી. દિશા મરુન કલરની એક ડ્રેસમાં જોવા મળી હતી. આ સમયે એક યુઝરે લખ્યું હતું કે,‘તુ પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે કે તારી પાસે એકપણ નથી.’

સંજય દત્તના ઘરે દિવાળી પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં જોવા મળી માન્યતા, સંજય કપૂરની પત્નીએ પણ હોસ્ટ કરી પાર્ટી, કિયારા-કરન જોહર સિવાય ના પહોંચ્યો કોઈ મોટો બોલિવૂડ સ્ટાર

X
Disha Patani Shared New Pics And The Magazine Post Seen photo shopped
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી