બોલિવૂડમાં 'DN'ના નામથી હતાં લોકપ્રિય, આજે ગુજરાન ચલાવવા વેચે ચા

68 વર્ષીય ચા વેચતા દૂધનાથને જો કોઈ મજાકમાં પણ ડીએન કહે તો તેને પોતાની જાત પર ગર્વ અનુભવાય છે

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:30 PM
bollywood actress mumtaaz given name DN to dudhnath

મુંબઈઃ 68 વર્ષીય ચા વેચતા દૂધનાથને જો કોઈ મજાકમાં પણ ડીએન કહે તો તેને પોતાની જાત પર ગર્વ અનુભવાય છે. તમને પણ નવાઈ લાગી ને કે દૂધનાથ ને ડીએન આ છે શું..?એક સમયે દૂધનાથે બે બોલિવૂડ ફિલ્મ્સ તથા એક મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. બોલિવૂડ એક્ટ્રેસ મુમતાઝ પ્રેમથી ડીએન કહીને બોલાવતી હતી.


નાનપણથી જ પોલિયોનો શિકારઃ
1952માં યુપીના શાહપુર ગામમાં બલદેવ યાદવના મોટા પુત્ર દૂધનાથ યાદવને સાત વર્ષની ઉંમરે પોલિયો થયો હતો. ગરીબ પરિવારમાં ગુજરાન ચલાવવા માટે માત્ર 10 વર્ષની ઉંમરે દૂધનાથ મુંબઈ કાકાના ત્યાં આવી ગયા હતાં. જોકે, કાકાએ પણ ભારરૂપ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો હતો.


મારવાડી હોટલમાં કર્યું કામઃ
10 વર્ષીય દૂધનાથે મુંબઈની એક મારવાડી હોટલમાં કામ કર્યું હતું. અહીંયા પણ તેમને પૂરતું ભોજનને એ મળતું નહીં. એક દિવસ હોટલમાંથી ભાગીને એક બ્રીજ નીચે આવીને દૂધનાથ રડવા લાગ્યો હતો. ત્યાંથી પસાર થતાં જીતેન્દ્ર તથા મુમતાઝની નજર દૂધનાથ પર પડી. તેઓ દૂધનાથને ખેહ સદન અનાથાશ્રમમાં મૂકી આવ્યા.

(વાંચો, સગાઓએ આપ્યો વિશ્વાસઘાત....)

X
bollywood actress mumtaaz given name DN to dudhnath
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App