Divya Bhaskar

Home » Bollywood » Gossip » આ કારણે બ્લોકબસ્ટર બનશે ફિલ્મ ‘ધડક’, Dhadak Will Be Blockbuster Movie

જાહન્વી-ઈશાનની જબરજસ્ત Chemistry, પાંચ કારણોને લીધે ફિલ્મ બનશે Blockbuster

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 02:25 PM

‘ધડક’નું ટ્રેલર રીલિઝ, માતા શ્રીની જેમ જોવા મળ્યો જાહન્વીનો આગવો અંદાજ

  • આ કારણે બ્લોકબસ્ટર બનશે ફિલ્મ ‘ધડક’, Dhadak Will Be Blockbuster Movie

    મુંબઈઃ શ્રીદેવીની દીકરી જાહન્વી કપૂરની મચ અવેટેડ ફિલ્મ ‘ધડક’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ટ્રેલર રીલિઝ થયાની અમુક જ મિનિટોમાં જ તે વાયરલ બન્યું હતું. આ ફિલ્મ 20 જુલાઈના રોજ રીલિઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં 5 એવી વાતો જોવા મળી, જે આ ફિલ્મને બ્લૉકબસ્ટર બનાવી શકે છે.

    આ પાંચ કારણોને લીધે બ્લોકબસ્ટર ફિલ્મ બનશે ‘ધડક’


    - 3 મિનિટ 3 સેકન્ડના ટ્રેલરમાં જાહન્વી અને ઈશાન ખટ્ટરની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે. ચાહકોના દિલો દિમાગમાં આ બંનેનો ઈનોસન્સ પ્રેમ છવાઈ જશે, તે નક્કી છે.
    - આ ફિલ્મમાં રાજસ્થાનની ખુશ્બુ જોવા મળશે. ફિલ્મમાં ડાયલૉગથી લઈ ફિલ્મના લોકેશન તથા ડ્રેસિંગમાં રાજસ્થાની રંગ જોવા મળ્યો છે.
    - એક્ટિંગની વાત કરીએ જાહન્વી જબરદસ્ત છે, તો સામે ઈશાન પણ બરોબરની ટક્કર આપી રહ્યો છે.
    - ફિલ્મના અમુક ડાયલૉગ શાનદાર છે, જે તમને હસવા મજબૂર કરી દેશે. ઈશાન ફિલ્મના એક સીનમાં જાહન્વીને કહે છે કે "મને એક પપ્પી જોઈએ છે" આ સમયે જાહન્વી જવાબમાં કહે છે કે "પપ્પી..એટલે ગલૂડિયું"
    - ટ્રેલરના અનેક સીન્સમાં જાહન્વી પોતાની માતા શ્રીદેવી જેવી લાગે છે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending