Divya Bhaskar

Home » Bollywood » Gossip » deepika padukone and anisha looked gorgeous in BBF show

મળો, 'લીલા'ની આ Real બહેનને, Glamourમાં દીપિકાને પણ આપે છે ટક્કર

Divyabhaskar.com | Updated - Jan 10, 2018, 03:39 PM

ટોક શો 'વોગ બીબીએફ' બોલિવૂડ સેલેબ્સના બિંદાસ અંદાજ તથા સ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં રહે છે

  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ટોક શો 'વોગ બીબીએફ' બોલિવૂડ સેલેબ્સના બિંદાસ અંદાજ તથા સ્ટાઈલને કારણે લાઈમ લાઈટમાં રહે છે. આ વખતે શોમાં 'લીલા' એટલે કે દીપિકા પાદુકોણ પોતાની બહેન અનિષા સાથે આવી હતી. શોમાં દીપિકા તથા અનિષાએ ઘણી જ મસ્તી ધમાલ કરી હતી. આ શોની હોસ્ટ નેહા ધૂપિયા છે. બંને બહેનોએ પોતાના નાનપણની વાતો દિલ ખોલીને કરી હતી.


    દીપિકા લાગી ગ્લેમરસ, બહેન સિમ્પલઃ
    શોમાં દીપિકા બ્લેક તથા વ્હાઈટ રંગનો મોનોક્રોમ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે અનિષા જીન્સ, ટી-શર્ટની સાથે ડેનિમ જેકેટમાં જોવા મળી હતી.


    પાંચ વર્ષ નાની છે અનિષાઃ
    દીપિાની નાની બહેન અનિષા પાદુકોણ પાંચ વર્ષ નાની છે. 1991માં જન્મેલી અનિષા ગોલ્ફર છે, જે ઈન્ટરનેશનલ લેવલ પર ભારતને રિપ્રેઝેન્ટ કરે છે. અનિષા બહેનની જેમ બોલિવૂડમાં જવા માંગતી નથી.


    ગોલ્ફમાં બનાવી કરિયરઃ
    અનિષા ગોલ્ફમાં જ કરિયર બનાવશે. અનિષા ટેલેન્ટ તથા બ્યૂટીનું પર્ફેક્ટ ઈક્વેશન છે. અનિષાએ માઉન્ટ કાર્મલ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ગોલ્ફ સિવાય અનિષાને ક્રિકેટ, હોકી, ટેનિસ તથા બેડમિન્ટન પણ રમવું ગમે છે.


    (જુઓ, દીપિકાની મસ્તીખોર અદાઓ....)

  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • deepika padukone and anisha looked gorgeous in BBF show
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • deepika padukone and anisha looked gorgeous in BBF show
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending