1

Divya Bhaskar

Home » Bollywood » Gossip » check out pics of singer neha bhasin home

3 BHK ફ્લેટમાં રહે છે 'સુલ્તાન'ની સિંગર, 75 જોડી જૂતા સાથે આવું છે ડ્રેસ કલેક્શન

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 07:20 PM IST

નેહા ભસિન 'ચેનલ વી'ના પ્રોગ્રામ કોક વી પોપસ્ટાર્સમાં ભાગ લેવા માટે જ આવી હતી

  • check out pics of singer neha bhasin home
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'જગ ઘૂમેયા'(સુલતાન) અને 'ધુનકી'(મેરે બ્રધર કી દુલ્હન) જેવા સોંગ્સ ગાય ચૂકેલી નેહા ભસિન 'ચેનલ વી'ના પ્રોગ્રામ કોક વી પોપસ્ટાર્સમાં ભાગ લેવા માટે જ આવી હતી. પરંતુ આ સ્પર્ધામાં જાહેર થયેલા પાંચ વિજેતાઓમાં નેહા પણ હતી. ત્યાર બાદ તેણે મુંબઈને જ પોતાનું ઘર બનાવી લીધું હતું. નેહા ભસીન પાસે 75થી વધુ જોડી જૂતા છે.


    4-5 વર્ષે પડી શહેરના પ્રેમમાં
    આ અંગે વાત કરતા નેહા કહે છે ''મુંબઈને સમજતા સમય લાગ્યો, આવ્યા બાદ 4-5 વર્ષે શહેરના પ્રેમમાં પડી. મુંબઈમાં તે બાન્દ્રામાં રહેતી હતી, જ્યાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને બીજા ટોચના સ્ટાર્સ રહેતા હતા.''


    1500 સ્કવેરફિટમાં ફેલાયેલો છે 3BHK એપાર્ટમેન્ટ
    ''બાન્દ્રામાં બોહેમિયન છાંટ છે અને તે મને આકર્ષે છે. હું જ્યારે નવી સવી હતી, ત્યારે વીજે, સિંગર્સ, મ્યૂઝિસિયન્સને અહીં રહેતા જોવા માટે એક્સાઈટેડ હતી. જ્યારથી હું મુંબઈમાં છું ત્યારથી મેં બાન્દ્રાને ઘર બનાવ્યું છે. '' ઉલ્લેખનીય છે કે, તે અહીં પતિ સમીર ઉડ્ડીન સાથે સી-ફેસિંગ 3 બીએચકે એપાર્ટમેન્ટમાં રહે છે. આ ઘર 1500 સ્કવેર ફિટમાં ફેલાયેલું છે.

    (જુઓ, નેહા ભસિનના ઘરની ખાસ તસવીરો...)

  • check out pics of singer neha bhasin home
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • check out pics of singer neha bhasin home
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending