અરબાઝ ખાનથી કરિશ્મા કપૂર સુધી, બોલિવૂડના આ સેલેબ્સે ડિવોર્સ બાદ હજી સુધી નથી કર્યાં લગ્ન

તાજેતરમાં અરબાઝે પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જીયા એન્ડ્રિયાની સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

divyabhaskar.com | Updated - Aug 06, 2018, 06:22 PM
અરબાઝ ખાન હાલ તેના અફેરના કારણે ચર્ચામાં છે.
અરબાઝ ખાન હાલ તેના અફેરના કારણે ચર્ચામાં છે.

મુંબઈઃ બોલિવૂડમાં હાલ અરબાઝ ખાન ફરી એકવાર ચર્ચા છે. આ પહેલા તે આઈપીએલ સટ્ટાકાંડને કારણે ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હવે તે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને મલાઈકાએ બે વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતા. તાજેતરમાં અરબાઝે પોતાની વિદેશી ગર્લફ્રેન્ડ જ્યોર્જીયા એન્ડ્રિયાની સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. એવામાં અમે આજે તમારી સમક્ષ બોલિવૂડના એવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યાં છીએ જેમણે ડિવોર્સ લીધા બાદ પણ અત્યારસુધી લગ્ન કર્યા નથી.

એક્ટ્રેસ કરિશ્મા કપૂર
લગ્ન
- 2003 (સંજય કપૂર)
ડિવોર્સ- 2016

એક્ટર રીતિક રોશન
લગ્ન
- 2000 (સુઝૈન ખાન)
ડિવોર્સ- 2014

(આગળની સ્લાઈડ્સમાં જાણો, ડિવોર્સ બાદ પણ લગ્ન ના કરનારા બોલિવૂડ સેલેબ્સ વિશે......)

‘કિંગ ખાન’ની જેમ જ ઉદાર છે દીકરો, શાહરૂખ બાદ આર્યને કરી ગરીબને મદદ, વીડિયો વાયરલ

પુલકિત સમ્રાટ અને અર્જુન રામપાલ પૂર્વ પત્નીઓ સાથે.
પુલકિત સમ્રાટ અને અર્જુન રામપાલ પૂર્વ પત્નીઓ સાથે.

એક્ટર પુલકિત સમ્રાટ
લગ્ન-
2014 (શ્વેતા રોહિરા)
ડિવોર્સ- 2015

 

એક્ટર અર્જુન રામપાલ
લગ્ન-
1998 (મેહર જૈસિયા)
ડિવોર્સ- 2018

સંગીતા અને અઝરુદ્દીન, કલ્કિ કોચલીન
સંગીતા અને અઝરુદ્દીન, કલ્કિ કોચલીન

એક્ટ્રેસ સંગીતા બિજલાની
લગ્ન-
1996 (ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીન)
ડિવોર્સ- 2010

 

એક્ટ્રેસ કલ્કિ કોચલીન
લગ્ન-
2011 (ડિરેક્ટર અનુરાગ કશ્યપ)
ડિવોર્સ- 2015

પૂજા ભટ્ટ અને કોંકણા સેન શર્મા પૂર્વ પતિઓ સાથે.
પૂજા ભટ્ટ અને કોંકણા સેન શર્મા પૂર્વ પતિઓ સાથે.

એક્ટ્રેસ પૂજા ભટ્ટ
લગ્ન-
2003 (મનિષ મખીજા)
ડિવોર્સ- 2014

 

એક્ટ્રેસ કોંકણા સેન
લગ્ન-
2010 (એક્ટર રણવીર શોરે)
ડિવોર્સ- 2015

ચિત્રાંગદા પૂર્વ પતિ સાથે અને ફરહાન અખ્તર.
ચિત્રાંગદા પૂર્વ પતિ સાથે અને ફરહાન અખ્તર.

એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ
લગ્ન-
2001 (ગોલ્ફર જ્યોતિ સિંહ રંધાવા)
ડિવોર્સ- 2014

 

એક્ટર ફરહાન અખ્તર
લગ્ન-
2000 (અધુના)
ડિવોર્સ- 2017

X
અરબાઝ ખાન હાલ તેના અફેરના કારણે ચર્ચામાં છે.અરબાઝ ખાન હાલ તેના અફેરના કારણે ચર્ચામાં છે.
પુલકિત સમ્રાટ અને અર્જુન રામપાલ પૂર્વ પત્નીઓ સાથે.પુલકિત સમ્રાટ અને અર્જુન રામપાલ પૂર્વ પત્નીઓ સાથે.
સંગીતા અને અઝરુદ્દીન, કલ્કિ કોચલીનસંગીતા અને અઝરુદ્દીન, કલ્કિ કોચલીન
પૂજા ભટ્ટ અને કોંકણા સેન શર્મા પૂર્વ પતિઓ સાથે.પૂજા ભટ્ટ અને કોંકણા સેન શર્મા પૂર્વ પતિઓ સાથે.
ચિત્રાંગદા પૂર્વ પતિ સાથે અને ફરહાન અખ્તર.ચિત્રાંગદા પૂર્વ પતિ સાથે અને ફરહાન અખ્તર.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App