લાલબાગચા રાજાના ચરણો સુધી પહોંચવા માટે ઐશ્વર્યા-અજય દેવગણ સહિતના બોલિવૂડના સ્ટાર્સ કલાકો ઉભા રહે છે લાઈનમાં, યાદગાર Photos

દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે

divyabhaskar.com | Updated - Sep 13, 2018, 02:07 PM
ઐશ્વર્યા રાય, અજય દેવગણ
ઐશ્વર્યા રાય, અજય દેવગણ

મુંબઈઃ દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ઘરમાં રહીને લોકોના તમામ વિધ્નો હરી લે છે. ગણેશ ચતુર્થીની ધૂમ સૌથી વધુ માયાનગરી મુંબઈમાં જોવા મળે છે. અહીંયા લાલ બાગ ચા રાજાની સૌથી મોટી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિથી લઈને સેલેબ્સ 6-7 કલાક લાઈનમાં ઉભા રહીને ગણપતિના આશીર્વાદ લેતા હોય છે. અમિતાભ બચ્ચન, અજય દેવગણ, પ્રિયંકા ચોપરા, સંજય દત્ત સહિતના સેલેબ્સ દર વર્ષે ગણેશ ભગવાનના આશીર્વાદ લેવતા હોય છે.


ઘણાં સેલેબ્સના ઘરે આવે છે બાપ્પાઃ
બોલિવૂડના મોટાભાગના સેલેબ્સ પોતાના ઘરે બાપ્પાને લઈને આવે છે. શિલ્પા શેટ્ટી, અક્ષય કુમાર, કાજોલ, ગોવિંદા, બપ્પી લહેરી, જીતેન્દ્ર, રીતિક રોશન, નાના પાટેકર, રીષિ કપૂર સહિતના સેલેબ્સ બાપ્પાને લાવે છે. સલમાન ખાનના ઘરે પણ બહેન અર્પિતા બાપ્પાને લઈને આવી હતી. લગ્ન બાદ અર્પિતા હવે પોતાના સાસરે બાપ્પાને લાવે છે અને ખાન પરિવાર ત્યાં આવે છે.

વાજતે-ગાજતે બોલિવૂડ સ્ટાર્સ ગણપતિ બાપ્પાને લાવ્યા ઘરે, તસવીરોમાં ખાસ

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
ઈમરાન હાશ્મી
ઈમરાન હાશ્મી
જીમી શેરગીલ
જીમી શેરગીલ
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા
સંજય દત્ત
સંજય દત્ત
X
ઐશ્વર્યા રાય, અજય દેવગણઐશ્વર્યા રાય, અજય દેવગણ
અમિતાભ બચ્ચનઅમિતાભ બચ્ચન
ઈમરાન હાશ્મીઈમરાન હાશ્મી
જીમી શેરગીલજીમી શેરગીલ
પ્રિયંકા ચોપરાપ્રિયંકા ચોપરા
સંજય દત્તસંજય દત્ત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App