Home » Bollywood » Gossip » સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan

સલમાનભાઈ જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, ઘરે જામ્યો સ્ટાર્સનો મેળો

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 12:14 PM

સલમાન ખાન જેલમાંથી પરત આવતા અનેક બોલિવૂડ સ્ટાર્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ આવ્યા હતાં

  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, કેટરિના કૈફ, વરૂણ ધવન, મલાઈકા અરોરા

    મુંબઈઃ સલમાન ખાન જેલમાંથી પરત આવતા અનેક બોલિવૂડ સ્ટાર્સ ગેલેક્સી એપાર્ટમેન્ટ આવ્યા હતાં. આમાં સૌ પહેલાં સલમાન ખાનની પૂર્વ પ્રેમિકા કેટરિના કૈફ આવી હતી.


    આ સેલેબ્સ પણ આવ્યાઃ
    આઈપીએલમાં પર્ફોમન્સ આપીને તરત જ મિકા સિંહ, પ્રભુદેવા, વરૂણ ધવન તથા જેક્લીન એક્ટર સલમાન ખાનના ઘરે આવ્યા હતાં. આ સિવાય આયુષ શર્મા, મલાઈકા અરોરા, ડેઈઝી શાહ, સાકિબ સલીમ, હુમા કુરૈશી, રમેશ તૌરાણી, સાનિયા મિર્ઝા, કબિર ખાન, સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


    પાંચ એપ્રિલે આવ્યો હતો ચુકાદોઃ
    પાંચ એપ્રિલે જોધપુર કોર્ટે કાળિયાર હરણ કેસમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા ફટકારી કરી હતી. સજા બાદ સલમાનને સીધો સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યો હતો બે દિવસ બાદ એટલે કે સાત એપ્રિલના રોજ સલમાનને જામીન મળ્યા હતાં. હવે, સલમાને સાત મેના રોજ ફરી કોર્ટમાં હાજર થવાનું છે. તે કોર્ટની પરવાનગી વગર વિદેશ જઈ શકશે નહીં.


    (જુઓ, સલમાનને મળવા આવેલા બોલિવૂડ સેલેબ્સની ખાસ તસવીરો...)

  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    અલવિરા ખાન
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજપાલ યાદવ
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    બોબી દેઓલ
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    સલમાન ખાનનો ભત્રીજો(સીમા ખાન તથા સોહેલનો દીકરો)
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    હેલન
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    સાનિયા મિર્ઝા
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    જેક્લીન ફર્નાન્ડિઝ
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    અમૃતા અરોરા પતિ સાથે
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    નીકીતિન
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    મિકા સિંહા
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કબિર ખાન
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્નેહા ઉલ્લાલ
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રભુદેવા
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સોહેલ ખાન તથા અરબાઝનો દીકરો
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેશ માંજરેકર
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રમેશ તૌરાણી
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડેઈઝી શાહ
  • સલમાન જેલમાંથી નીકળતા જ બોલિવૂડ ખુશ, katrina kaif first to met salman khan
    હુમા કુરૈશી ભાઈ સાકિબ સાથે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ