Divya Bhaskar

Home » Bollywood » Gossip » Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot

ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં જોવા મળી આ એક્ટ્રેસ, ટોપલેસ થઇ આલિયા-ક્રિતિ

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 12:42 PM

ડબ્બૂ રતનાનીના કેલેન્ડરમાં બોલિવૂડની એક્ટ્રેસિસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા

  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્રિતી સેનન

    મુંબઇ: દર વર્ષની જેમ આ વખતે પણ ડબ્બૂ રતનાનીએ બોલિવૂડ સેલેબ્સ સાથે ગ્લેમરસ કેલેન્ડર શૂટ કર્યુ હતું. આ કેલેન્ડરનું લોન્ચિંગ મુંબઇમાં કરવામાં આવ્યું. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં એશ્વર્યા રાય, ક્રિતિ સેનન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, શ્રદ્ધા કપૂર, વિદ્યા બાલન અને પરિણીતિ ચોપરા સહિત કેટલીક એક્ટ્રેસિસે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.

    ટોપલેસ થઇ શ્રદ્ધા, ક્રિતિ અને આલિયા

    રતનાનીના કેલેન્ડરની જે તસવીર સામે આવી છે તેમાં આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને ક્રિતિ સેનન ટોપલેસ નજરે પડી રહી છે. જ્યારે વિદ્યા બાલન, પ્રિયંકા ચોપરા અને કાજોલ પણ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.

    19 વર્ષોથી કેલેન્ડર બહાર પાડી રહ્યાં છે રતનાની

    ડબ્બૂ રતનાની 19 વર્ષથી સતત બોલિવૂડ સેલેબ્સને લઇ કેલેન્ડર કાઢી રહ્યાં છે. એક ઇન્ટરવ્યૂમાં રતનાનીએ કહ્યું હતું, ' મારા લિસ્ટમાં 20 સેલેબ્સ કોન્ટેસ્ટ છે, જેમની સાથે હું વધુમાં વધુ કામ કરૂ છુ, તેમને મારી સાથે કામ કરવાનું પસંદ છે. તે મારી વાત કોઇ સવાલ કર્યા વગર માને છે. તેમાંથી કેટલાક લોકો સાથે હું ત્યારથી કામ કરી રહ્યો છુ જ્યારે પ્રથમ કેલેન્ડર આવ્યુ હતું.'અમિતાભ, શાહરૂખ, રીતિક, અભિષેક, એશ્વર્યા લગભગ દરેક કેલેન્ડરનો ભાગ બન્યા છે અને તે આગળ પણ મારી સાથે કામ કરવા માટે તૈયાર છે. આ એક પરંપરા બની ગઇ છે. જો કે તેમાં દર વર્ષે એક-બે ન્યૂ કમર્સની એન્ટ્રી પણ થાય છે'

    આગળની સ્લાઇડમાં જુઓ, ડબ્બૂ રતનાનીના કેલેન્ડરની એક્ટ્રેસિસની તસવીરો....

  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    આલિયા ભટ્ટ
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રદ્ધા કપૂર
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પરિણીતી ચોપરા
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કાજોલ
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદ્યા બાલન
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રિયંકા ચોપરા
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એશ્વર્યા રાય બચ્ચન
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જેકલીન ફર્નાન્ડીઝ
  • Dabbu Ratnani Calander Bollywood Actresses Photoshoot
    સની લિયોન
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending