સૈફ અલી ખાનના નાના દીકરા પાસે 1 કરોડની જીપ તો મોટા દીકરા ઈબ્રાહિમ પાસે માત્ર 26 લાખની કાર

SRK gave Ferrari to his son aaryan and shilpa gifted Lamborghini to her son

બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર-કિડ્સ છે, જેમણે અત્યાર સુધી બોલિવૂડ ડેબ્યૂ કર્યું નથી પરંતુ તેમની ફૅન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. ફિલ્મ કે શોમાં ના આવ્યા હોવા છતાંય તેમના અનેક ફોલોઅર્સ છે

divyabhaskar.com

Sep 13, 2018, 03:35 PM IST

મુંબઈઃ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર-કિડ્સ છે, જેમણે અત્યાર સુધી બોલિવૂડ ડેબ્યૂ કર્યું નથી પરંતુ તેમની ફૅન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. ફિલ્મ કે શોમાં ના આવ્યા હોવા છતાંય તેમના અનેક ફોલોઅર્સ છે. કરિના કપૂરનો દીકરો તૈમુર હજી બે વર્ષનો પણ નથી થયો પરંતુ તે જ્યારે પણ ઘરની બહાર નીકળી ત્યારે તેની તસવીર લેવા માટે ફોટોગ્રાફર્સ હાજર જ હોય છે. તે મોંઘી કારમાં ફરે છે. તેની પાસે પોતાની એક કરોડની જીપ ગ્રાન્ડ છે. જે તેને પાપા સૈફે ગિફ્ટ કરી હતી. માત્ર તૈમુર જ નહીં પરંતુ સુહાના ખાન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, અહિલ શર્મા, વિઆન કુંદ્રા સહિતના સ્ટાર-કિડ પોતાના પેરેન્ટ્સની ગિફ્ટને કારણે લાખો-કરોડો રૂપિયાની કાર્સના માલિક છે.

(જુઓ, આરાધ્યા બચ્ચનથી લઈને અક્ષય કુમારના આરવને કઈ કાર મળી છે ગિફ્ટમાં....)

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી