સલમાન ખાનથી અક્ષય કુમાર સુધી, અંદરથી આવી દેખાય છે બોલિવૂડ સેલેબ્સની વેનિટી વેન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડના ઘણા સેલેબ્સ છે જેમની પાસે પોતાની વેનિટી વેન છે. આ સેલેબ્સની વેન અંદરથી ઘણી સ્ટાઈલિશ અને લક્ઝુરિયસ છે. આજે અમે તમારી સમક્ષ સલમાન ખાનથી શાહરૂખ ખાન તથા અજય દેવગનથી અન્ય બોલિવૂડ સેલેબ્સની લકઝુરિયસ વેનિટી વેન દેખાડી રહ્યાં છે.

 

ઘણી સ્ટાઈલિશ છે સલમાન ખાનની વેનિટી વેન


- સલમાન ખાનની ભવ્ય વેનિટી વેનમાં મેકઅપ રૂમ ઉપરાંત સ્ટડી રૂમ પણ છે. જ્યાં સલમાન ખાન ફિલ્મ્સની સ્ક્રિપ્ટ વાંચવાની સાથે રિહર્સલ કરે છે. 
- બસમાં તમામ ભવ્ય સુવિધાઓ છે જે એક સુપરસ્ટાર માટે હોય છે. શાવર અને ટૉયલેટ ઉપરાંત મૂડ પ્રમાણે એડજસ્ટ થાય તેવી લાઈટિંગ પણ છે. 
- ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ભારત’નું શૂટિંગ માલ્ટામાં કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ લીડ રોલમાં જોવા મળશે.

 

(આગળની સ્લાઈડ્સમાં જુઓ બોલિવૂડના અન્ય સેલેબ્સની વેનિટી વેનની તસવીરો......)

 

 

33 વર્ષની થઈ જેકલીન ફર્નાન્ડિઝ, સલમાનના પિતાને કરી ઉર્દૂ શીખવાની વાત તો સલીમ ખાને આપ્યો ઠપકો, કહ્યું હતું ,‘પહેલા હિન્દી તો બરાબર બોલતા શીખ’