Bollywood / પ્રિયંકા ચોપરા-નિક જોનાસે રાખ્યું બોલિવૂડ હસ્તીઓ માટે રિસેપ્શન, પહોંચ્યા સલમાન સહિતના સેલેબ્સ

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ (ડાબે), સલમાન ખાન.
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ (ડાબે), સલમાન ખાન.
કેટરીના કૈફ (ડાબે) અને રવિના ટંડન.
કેટરીના કૈફ (ડાબે) અને રવિના ટંડન.
પૂજા હૈગડે (ડાબે) અને ઉર્મિલા માર્તોંડકર.
પૂજા હૈગડે (ડાબે) અને ઉર્મિલા માર્તોંડકર.
કંગના રનૌત અને સલમાન ખાન.
કંગના રનૌત અને સલમાન ખાન.
રેખા (ડાબે) અને વિદ્યા બાલન.
રેખા (ડાબે) અને વિદ્યા બાલન.
હેમા માલિની અને એ.આર. રહમાન-પત્ની સાથે.
હેમા માલિની અને એ.આર. રહમાન-પત્ની સાથે.
કાજોલ (ડાબે) તથા શબાના આઝમી.
કાજોલ (ડાબે) તથા શબાના આઝમી.
સાયના નહેવાલ પોતાના પતિ સાથે.
સાયના નહેવાલ પોતાના પતિ સાથે.
અબ્બાસ-મસ્તાન (ડાબે)અને વિદુ વિનોદ ચોપરા.
અબ્બાસ-મસ્તાન (ડાબે)અને વિદુ વિનોદ ચોપરા.
સંદીપ ખોસલા-અબુજાની (ડાબે), પત્ની સાથે મધુર ભંડારકર
સંદીપ ખોસલા-અબુજાની (ડાબે), પત્ની સાથે મધુર ભંડારકર
લતા રજનીકાંત (ડાબે), સોનાલી કુલકર્ણી પોતાના પરિવાર સાથે.
લતા રજનીકાંત (ડાબે), સોનાલી કુલકર્ણી પોતાના પરિવાર સાથે.
વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે (ડાબે), કંગના રનૌત પોતાની બહેન અને માતા સાથે.
વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે (ડાબે), કંગના રનૌત પોતાની બહેન અને માતા સાથે.
રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.
રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ

divyabhaskar.com

Dec 21, 2018, 03:11 AM IST

મુંબઈઃ બોલિવૂડની ‘દેસીગર્લ’ એવી પ્રિયંકા ચોપરાએ 1-2 ડિસેમ્બરના રોજ વિદેશી બૉયફ્રેન્ડ અને સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. પ્રિયંકા અને નિકે 19 ડિસેમ્બરના રોજ પરિવારજનો અને અમુક ખાસ લોકો માટે પણ એક રિસેપ્શન રાખ્યું હતું. આ રિસેપ્શન દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાના પિતાને યાદ કરવાની સાથે પતિ નિકનો ઈન્ટ્રોડક્શન પણ કરાવ્યું હતું. આ રિસેપ્શનમાં પ્રિયંકાની માતા મધુ ચોપરાએ ઘણી મસ્તી કરતા ધમાકેદાર ડાન્સ પણ કર્યો હતો. પ્રિયંકા-નિકના બીજા રિસેપ્શનમાં સલમાન ખાન, કેટરીના કૈફ, કંગના રનૌત જેવા સેલેબ્સ પહોંચ્યા હતા. આ રિસેપ્શનમાં પ્રિયંકા બ્લૂ રંગના ડિઝાઈનર લહેંગામાં જોવા મળી હતી જ્યારે નિક જોનાસ સૂટમાં જોવા મળ્યો હતો.

પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સામેલ થયા આ બોલિવૂડ સેલેબ્સ

- પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ માટે રાખેલા રિસેપ્શનમાં હેમા માલિની એકલા પહોંચ્યા હતા. જ્યારે એ.આર. રહમાન પોતાની પત્ની સાથે સામેલ થયા હતા.

- પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાન ખાન પણ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘દેસીગર્લ’ પ્રિયંકા ચોપરાએ ‘ભારત’ ફિલ્મ છોડ્યા બાદથી સલમાન તેનાથી નારાજ હતો. જોકે હવે સલમાનના પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સામેલ થવાથી આ નારાજગી દૂર થયાના સંકેત મળી રહ્યાં છે.

- પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં સાયના નહેવાલ પોતાના પતિ સાથે પહોંચી હતી. ઉલ્લેખનીય છે, સાયનાએ તાજેતરમાં જ લગ્ન કર્યા હતા.

- ‘દેસીગર્લ’ના રિસેપ્શનમાં સામેલ થનારા અન્ય મેહમાનોમાં અબ્બાસ-મસ્તાન, ડિઝાઈનર જોડી અબુજાની-સંદીપ ખોસલા, શબા આઝમી, પૂનમ અને લવ સિંહા, રજનીકાંતની પત્ની લતા, સુભાષ ઘાઈ અને તેમની પત્ની, કબીર બેદી અને તેમની પત્ની, ફિલ્મમેકર મધુર ભંડારકર અને તેમની પત્ની, મસાબા ગુપ્તા, સિંગર અરમાન મલિક પોતાના માતા-પિતા સાથે, તુષાર કપૂર પિતા જીતેન્દ્ર સાથે પહોંચ્યો હતો.
- આ ઉપરાંત રિસેપ્શનમાં એક્ટ્રેસ કાજોલ, સિંગર આશા ભોંસલે, સોનાલી કુલકર્ણી પોતાના પરિવાર સાથે પહોંચી હતી.
- રિસેપ્શનમાં વેટર્ન એક્ટ્રેસ રેખા, કંગના રનૌત પોતાની બહેન અને માતા સાથે, વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે, અમિષા પટેલ, ઝાયરા વસીમ અને રોહિત શરફ, વિવેર ઓબેરૉય પોતાની પત્ની સાથે, રોનિત રૉય પોતાની પત્ની નીલમ સાથે, તમન્ના ભાટિયા, રવિના ટંડન પોતાના પતિ સાથે, અહાન શેટ્ટી પોતાની ગર્લફ્રેન્ડ સાથે, તમન્ના ભાટિયા સહિતના સેલેબ્સ પહોંચ્યા હતા.

X
પ્રિયંકા ચોપરા-નિક જોનાસ (ડાબે), સલમાન ખાન.પ્રિયંકા ચોપરા-નિક જોનાસ (ડાબે), સલમાન ખાન.
કેટરીના કૈફ (ડાબે) અને રવિના ટંડન.કેટરીના કૈફ (ડાબે) અને રવિના ટંડન.
પૂજા હૈગડે (ડાબે) અને ઉર્મિલા માર્તોંડકર.પૂજા હૈગડે (ડાબે) અને ઉર્મિલા માર્તોંડકર.
કંગના રનૌત અને સલમાન ખાન.કંગના રનૌત અને સલમાન ખાન.
રેખા (ડાબે) અને વિદ્યા બાલન.રેખા (ડાબે) અને વિદ્યા બાલન.
હેમા માલિની અને એ.આર. રહમાન-પત્ની સાથે.હેમા માલિની અને એ.આર. રહમાન-પત્ની સાથે.
કાજોલ (ડાબે) તથા શબાના આઝમી.કાજોલ (ડાબે) તથા શબાના આઝમી.
સાયના નહેવાલ પોતાના પતિ સાથે.સાયના નહેવાલ પોતાના પતિ સાથે.
અબ્બાસ-મસ્તાન (ડાબે)અને વિદુ વિનોદ ચોપરા.અબ્બાસ-મસ્તાન (ડાબે)અને વિદુ વિનોદ ચોપરા.
સંદીપ ખોસલા-અબુજાની (ડાબે), પત્ની સાથે મધુર ભંડારકરસંદીપ ખોસલા-અબુજાની (ડાબે), પત્ની સાથે મધુર ભંડારકર
લતા રજનીકાંત (ડાબે), સોનાલી કુલકર્ણી પોતાના પરિવાર સાથે.લતા રજનીકાંત (ડાબે), સોનાલી કુલકર્ણી પોતાના પરિવાર સાથે.
વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે (ડાબે), કંગના રનૌત પોતાની બહેન અને માતા સાથે.વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે (ડાબે), કંગના રનૌત પોતાની બહેન અને માતા સાથે.
રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.રિસેપ્શનના એન્ટ્રેસને ગુલાબના ફૂલો અને લાઈટિંગ્સથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો.
પ્રિયંકા ચોપરા-નિક જોનાસપ્રિયંકા ચોપરા-નિક જોનાસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી