પ્રિયંકા ચોપરાને મળ્યું ડાયમંડવાળું મંગળસૂત્ર, દીપિકા 20 તો એશ પહેરે છે 45 લાખ રૂપિયાનું મંગળસૂત્ર

priyanka chopra wore dimond mangalsutra, deepika mangalsutra cost is 20 lakhs
કરિશ્મા કપૂરઃ
કરિશ્મા કપૂરઃ
માધુરી દીક્ષિતઃ
માધુરી દીક્ષિતઃ
કાજોલઃ
કાજોલઃ
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી
અનુષ્કા શર્માઃ
અનુષ્કા શર્માઃ
સોનમ કપૂરઃ
સોનમ કપૂરઃ

divyabhaskar.com

Dec 06, 2018, 05:27 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસિસ નવા-સવા લગ્ન થયા હોય ત્યારે મંગળસૂત્રમાં જોવા મળે છે. પછી તેઓ ભાગ્યે જ મંગળસૂત્ર પહેરતી હોય છે. જોકે, એનો એવો અર્થ બિલકુલ નથી કે બોલિવૂડ એક્ટ્રેસિસ માટે મંગળસૂત્રની કોઈ કિંમત નથી. તેમની પાસે મોંઘા મંગળસૂત્ર છે. પ્રિયંકાએ હાલમાં જ બીજી ડિસેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. નિકે પ્રિયંકાને ગોલ્ડ ચેનવાળું હાર્ટ શેપ ડાયમંડ પેન્ડેન્ટ મંગળસૂત્ર પહેરાવ્યું છે. જોકે, આ મંગળસૂત્ર કેટલાનું છે, તે તો ખ્યાલ નથી પરંતુ આજે આપણે એવી એક્ટ્રેસિસ અંગે વાત કરીશું, જેમની પાસે મોંઘા મંગળસૂત્ર છે.


દીપિકા પાદુકોણઃ
દીપિકા પાદુકોણે ઈટાલીમાં 14-15 નવેમ્બરના રોજ રણવિર સિંહ સાથે કોંકણી તથા સિંધી વિધિથી લગ્ન કર્યાં હતાં. રણવિરે દીપિકાને 20 લાખ રૂપિયાનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું. આ મંગળસૂત્ર ઘણું જ સિમ્પલ હતું. જેમાં માત્ર એક મોટો ડાયમંડ હતો.


ઐશ્વર્યા રાયઃ
ઐશ્વર્યા તથા અભિષેક બચ્ચને 20 એપ્રિલ, 2007માં લગ્ન કર્યાં હતાં. ઐશ્વર્યા યલો તથા ગોલ્ડન કાંજીવરમ સાડીમાં જોવા મળી હતી. તેની સાડી 50 લાખથી વધુ કિંમતની હતી. ઐશ્વર્યાને અભિષેકે 45 લાખ રૂપિયાની કિંમતનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું.


(વાંચો, અન્ય એક્ટ્રેસિસના મંગળસૂત્રની કિંમત...)

મુકેશ અંબાણીની લાડલીના સંગીતમાં માત્ર 10 મિનિટ પર્ફોમન્સના કરોડો રૂ. વસૂલશે નવી દુલ્હન પ્રિયંકા

X
priyanka chopra wore dimond mangalsutra, deepika mangalsutra cost is 20 lakhs
કરિશ્મા કપૂરઃકરિશ્મા કપૂરઃ
માધુરી દીક્ષિતઃમાધુરી દીક્ષિતઃ
કાજોલઃકાજોલઃ
શિલ્પા શેટ્ટીશિલ્પા શેટ્ટી
અનુષ્કા શર્માઃઅનુષ્કા શર્માઃ
સોનમ કપૂરઃસોનમ કપૂરઃ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી