• Gujarati News
  • National
  • લગ્ન બાદ પણ સફળ છે આ એક્ટ્રેસ I Successful Career Of Actress After Marriage

લગ્ન કર્યાં તો શું થઈ ગયું? કરિનાથી એશ સહિતની આ એક્ટ્રેસિસનો બોલિવૂડમાં છે આગવો વટ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડમાં મોટાભાગે એક્ટ્રેસિસનું કરિયર નાનું જ માનવામાં આવે છે. ઘણી ઓછીવાર એવું બનતું હોય છે જ્યારે પોતાની સુંદરતા અને શાનદાર એક્ટિંગના બળે એક્ટ્રેસનું કરિયર લાંબુ ચાલે. કારણ કે મોટાભાગે ફ્લોપ ફિલ્મ્સ આપ્યા બાદ એક્ટ્રેસિસ કાં તો લગ્ન કરી લે છે કાં તો કોઈ બિઝનેસ   સાથે જોડાય જાય છે. પરંતુ આ દરમિયાન અમુક એક્ટ્રેસિસ એવી પણ છે જે બોલિવૂડ પર કબજો છોડી રહી નથી, બીજી તરફ તાજેતરમાં જ સોનમ કપૂરે પણ લગ્ન કર્યા હતા, જેની લગ્ન પછીની ફિલ્મ 1 જૂનના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ પ્રસંગે અમે એવી એકટ્રેસિસ વિશે જણાવી રહ્યાં છીએ જેમણે લગ્ન પછી પણ હિટ ફિલ્મ્સ આપી છે.

 

(આગળની સ્લાઈડ્સમાં જાણો, લગ્ન પછી પણ હિટ ફિલ્મ્સ આપનારી એક્ટ્રેસિસ વિશે........)