જરાય પરિણીત નથી લાગતી આ 4 બોલિવૂડ એક્ટ્રેસિસ, એક તો આજેપણ આપી રહી છે સુપરહિટ ફિલ્મ્સ

ચિત્રાગંદા સિંહ-મિનિષા લાંબા.
ચિત્રાગંદા સિંહ-મિનિષા લાંબા.
અસીન
અસીન
ઈલિયાના ડિક્રૂઝ
ઈલિયાના ડિક્રૂઝ

divyabhaskar.com

Dec 06, 2018, 07:48 PM IST

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમુક એક્ટ્રેસિસ એવી પણ રહી છે જે લગ્ન થયા બાદ પણ ફિલ્મ્સમાં લીડ રોલ કરી રહી છે પરંતુ તેમને જોઈને એવુ લાગતું જ નથી કે તેમના લગ્ન થઈ ચૂક્યા છે. જોકે ડિરેક્ટર પોતાની ફિલ્મને વધુ ચલાવવા નવી એક્ટ્રેસિસને વધુ શોધતા હોય છે. પરંતુ અમે તમારી સમક્ષ બોલિવૂડની એ 4 એક્ટ્રેસિસ વિશે વાત કરી રહ્યાં છીએ જેઓ આજે પણ અનમેરિડ યુવતીઓ જેવી લાગે છે. આ ઉપરાંત તેમને ફિલ્મ્સમાં પણ સતત કામ મળી રહ્યું છે.

ચિત્રાંગદા સિંહ


- આ લિસ્ટમાં સૌપ્રથમ વાત કરીશું 70ના દાયકાની સૌથી સુંદર અને એકટર-પોલિટિશિયન રાજ બબ્બરની સ્વ. પત્ની સ્મિતા પાટિલ જેવી દેખાતી એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહની, જેણે જ્યોતિ સિંહ રંધાવા સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા હતા. તેનો એક દીકરો પણ છે. જોકે લગ્ન થયા બાદ પણ તેની લોકપ્રિયતા જળવાઈ રહી છે. તેનો જન્મ 30 ઓગસ્ટ 1976ના જોધપુરમાં થયો હતો. ‘ગબ્બર ઈઝ બેક’, ‘દેશી બૉયઝ’ અને ‘મુન્ના માઈકલ’માં તે જોવા મળી ચૂકી છે.

મિનિષા લાંબા


- સિક્રેટલી લગ્ન કરનારી એક્ટ્રેસિસમાં મિનિષા લાંબાનું નામ પણ સામેલ છે. મિનિષાને પ્રથમવાર 2006માં હિટ આલબમ ‘તેરા સુરુર’માં જોવામાં આવી હતી. જે પછી બોલિવૂડમાં તેનો ડંકો વાગવા લાગ્યો. મિનિષાએ ફિલ્મ ‘રૉકી’, ‘જીલા ગાઝિયાબાદ’, ‘બચના એ હસીનો’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. મિનિષાએ બૉયફ્રેન્ડ રયામ થૈમ સાથે 2016માં સિક્રેટલી લગ્ન કર્યા હતા.

(આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય 2 એક્ટ્રેસિસ વિશે......)

બોક્સ ઓફિસ રેકોર્ડઃ માત્ર 7 દિવસમાં અક્ષય કુમારની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ‘2.0’, ‘હોલીડે’ અને ‘જોલી એલએલબી 2’ સહિતની 8 ફિલ્મ્સને ધૂળ ચટાડી

X
ચિત્રાગંદા સિંહ-મિનિષા લાંબા.ચિત્રાગંદા સિંહ-મિનિષા લાંબા.
અસીનઅસીન
ઈલિયાના ડિક્રૂઝઈલિયાના ડિક્રૂઝ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી