રંગેચંગે શિલ્પા શેટ્ટીએ કર્યું ગણપતિનું વિસર્જન, ભક્તિ-ભાવથી બાપ્પાને આપી વિદાય

bollywood actress shilpa shetty looked gorgeous in pink saree

divyabhaskar.com

Sep 14, 2018, 07:09 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ 14 સપ્ટેમ્બરના રોજ પોતાના ગણેશનું વિસર્જન કર્યું હતું. વિસર્જન પહેલાં શિલ્પાએ વાજતે-ગાજતે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. શિલ્પા શેટ્ટી સાડીમાં ઘણી જ સુંદર લાગતી હતી. આટલું જ નહીં શિલ્પાએ પતિ રાજ કુંદ્રા સાથે ભાંગડા કર્યાં હતાં. ગુલાબી સાડીમાં શિલ્પા શેટ્ટી ગોર્જિયસ લાગતી હતી. આ પ્રસંગે શિલ્પા શેટ્ટીની મોમ સુનંદા તથા બહેન શમિતા શેટ્ટી ખાસ હાજર રહ્યાં હતાં.

રસ્તા કર્યાં ભાંગડાં:
શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા સાથે વિસર્જન વખતે ભાંગડા કર્યાં હતાં. તો રાજ કુંદ્રાએ દીકરા વિવાનને ખભા પર બેસાડીને ભાંગડા કર્યાં હતાં.

છેલ્લે 2014માં જોવા મળી હતી મોટા પડદેઃ
શિલ્પા શેટ્ટી છેલ્લે 2014માં 'Dishkiyaoon'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સની દેઓલ, આયેશા ખન્ના, હરમન બાવેજા હતાં. ફિલ્મમાં શિલ્પાએ કેમિયો કર્યો હતો.

(જુઓ, બાપ્પાનું વિસર્જન કરતી શિલ્પા શેટ્ટીની ખાસ તસવીરો....)

રસ્તાની વચ્ચે જ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી લાગી રાજ કુંદ્રાને પગે, પતિએ પણ આપ્યા આશીર્વાદ

X
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
bollywood actress shilpa shetty looked gorgeous in pink saree
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી