પહેલી જ વાર સામે આવી પ્રિયંકા ચોપરાનાં લગ્નની તસવીરો, ક્રિશ્ચિયન અને હિંદુ વેડિંગમાં હતો આગવો ઠાઠ

ડાબે, ક્રિશ્ચિયન વેડિંગ તથા હિંદુ વેડિંગ દરમિયાન પ્રિયંકા-નિક
ડાબે, ક્રિશ્ચિયન વેડિંગ તથા હિંદુ વેડિંગ દરમિયાન પ્રિયંકા-નિક
હિંદુ વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
હિંદુ વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન મોમ મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન મોમ મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા
મોમ ડેનિસ સાથે નિક જોનાસ
મોમ ડેનિસ સાથે નિક જોનાસ
ક્રિશ્ચિયન વેડિંગ બાદ લિપ કિસ કરતાં પ્રિયંકા-નિક
ક્રિશ્ચિયન વેડિંગ બાદ લિપ કિસ કરતાં પ્રિયંકા-નિક
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા

divyabhaskar.com

Dec 04, 2018, 05:57 PM IST

મુંબઈઃ પ્રિયંકા ચોપરા તથા નિક જોનાસે પહેલી ડિસેમ્બરના રોજ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કર્યાં હતાં. બીજી ડિસેમ્બરના રોજ બંને હિંદુ વિધિથી લગ્ન કર્યા હતાં. બંનેના લગ્ન માટે બેંગાલુરૂથી 11 પંડિતો બોલાવવામાં આવ્યા હતાં. મુખ્ય પંડિત ચંદ્રશેખર શર્મા છે. આ જ પંડિત આકાશ તથા ઈશા અંબાણીનાં લગ્ન કરાવવાના છે. વરમાળા પહેરાવતી વખતે પ્રિયંકાની આંખોમાંથી આંસુ આવી ગયા હતાં પરંતુ નિકે તેને સંભાળી લીધી હતી. પીપલ મેગેઝિને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગ્નની તસવીરો શૅર કરી હતી. આ સિવાય વીડિયો પણ શૅર કર્યો હતો. પ્રિયંકા-નિકે 18 કરોડમાં પીપલ્સ મેગેઝિનને લગ્નના રાઈટ્સ વેચ્યા હતાં.


40 ફૂટ ઉંચો મંડપઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રિયંકાની ચૂડા સેરેમની બીજી ડિસેમ્બરના રોજ બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ થઈ હતી. લગ્નમાં પ્રિયંકા લાલ રંગની સાથે કુંદન જ્વેલરી કૅરી કરી હતી. પ્રિયંકા-નિકે પેલેસના બરાદારી લૉનમાં લગ્ન કર્યા હતાં. આ લૉનના બેકડ્રોપમાં મેહરાનગઢ કિલ્લો છે. હિંદુ રીતિ-રિવાજ પ્રમાણેના લગ્નમાટે 40 ફૂટ ઊંચો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો.


રાત્રે રોયલ પેલેસ ફૂડઃ
હિંદુ વેડિંગ પહેલાં બપોરના મેક્સિકન ફૂડ મહેમાનોને આપવામાં આવ્યું હતું. લગ્ન થયા બાદ મહેમાનોને રોયલ પેલેસ ફૂડ આપવામાં આવ્યું હતું. જેમાં અવધ, મૈસુર તથા રાજસ્થાન ડિશિશ હતી.


દિલ્હી ગયા પ્રિયંકા-નિકઃ
પ્રિયંકા-નિકનું ચાર નવેમ્બરના રોજ દિલ્હીમાં રિસેપ્શન હોવાથી બંને હિંદુ વિધિથી લગ્ન કર્યાંના બીજા દિવસે બપોરના દિલ્હી જવા રવાના થયા હતાં.


50 કિલો વ્હાઈટ ફૂલોથી સજાવ્યો હતો મહેલઃ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વ્હાઈટ વેડિંગમાં બંને પરિવારે બંનેની પહેલી ડેટને રિક્રિએટ કરી હતી. જેમાં બંને ફૂલોની ચાદર પર ચાલીને આવ્યા હતાં. વેડિંગ વેન્યૂને 50 કિલો ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. પ્રિયંકાએ ડિઝાઈનર રાલ્ફ લૉરેનનું ડિઝાઈનર વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.


તમામ તસવીરોઃ પીપલ મેગેઝિન

પાર્ટીમાં વહિદા રહેમાન અને આશા પારેખને જોતા જ 76 વર્ષીય અમિતાભ બચ્ચને વાંકા વળીને કરી વાત

X
ડાબે, ક્રિશ્ચિયન વેડિંગ તથા હિંદુ વેડિંગ દરમિયાન પ્રિયંકા-નિકડાબે, ક્રિશ્ચિયન વેડિંગ તથા હિંદુ વેડિંગ દરમિયાન પ્રિયંકા-નિક
હિંદુ વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરાહિંદુ વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરાક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન નિક જોનાસ તથા પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન મોમ મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરાક્રિશ્ચિયન વેડિંગ દરમિયાન મોમ મધુ ચોપરા સાથે પ્રિયંકા ચોપરા
મોમ ડેનિસ સાથે નિક જોનાસમોમ ડેનિસ સાથે નિક જોનાસ
ક્રિશ્ચિયન વેડિંગ બાદ લિપ કિસ કરતાં પ્રિયંકા-નિકક્રિશ્ચિયન વેડિંગ બાદ લિપ કિસ કરતાં પ્રિયંકા-નિક
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરાક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા
ક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરાક્રિશ્ચિયન વેડિંગ માટે જતી પ્રિયંકા ચોપરા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી