Home » Bollywood » Gossip » રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr

રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર

Divyabhaskar.com | Updated - Jun 06, 2018, 05:30 PM

રાની મુખર્જીનો દિયર તથા બોલિવૂડ એક્ટર ઉદય ચોપરાએ લોસ એન્જલ્સ સ્થિત હોલિવૂડ હિલ્સમાં આવેલો વીલા વેચી નાખ્યો છે

  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ રાની મુખર્જીનો દિયર તથા બોલિવૂડ એક્ટર ઉદય ચોપરાએ લોસ એન્જલ્સ સ્થિત હોલિવૂડ હિલ્સમાં આવેલો વીલા વેચી નાખ્યો છે. લોસ એન્જલ્સ ટાઈમ્સના મતે, બે માળનો આ વીલા ઉદય ચોપરાએ બે વર્ષ પહેલાં એક કોર્પોરેટ કંપની પાસેથી 3.025 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. હવે, આ વીલાને 3.799(અંદાજે 25.30 કરોડ રૂપિયા)માં કોઈ અન્યે ખરીદી લીધો છે. જોકે, આ વીલા કેમ વેચવામાં આવ્યો તે હજી સુધી ખ્યાલ નથી.


    આવો છે વીલાઃ
    વીલાના ઈન્ટિરિયરની વાત કરીએ તો આ એકદમ અલગ અંદાજમાં ડિઝાઈન કરવામાં આવ્યો છે. મોટાભાગની દિવાલનો ગ્લાસની બનેલી છે. પહેલા માળે 4 બેડરૂમ છે. જેને વુડનથી બનાવવામાં આવ્યા છે. ઉદિતની કરિયરની વાત કરીએ તો લાંબા સમયથી તેની પાસે કોઈ કામ નથી. છેલ્લે 2013માં 'ધૂમ 3'માં ઉદય ચોપરા જોવા મળ્યો હતો.


    (જુઓ, ઉદય ચોપરાના વીલાની અંદરની તસવીરો...)

  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાની મુખર્જીના દિયરે 25 કરોડમાં વેચ્યો વીલા, લાંબા સમયથી છે બેકાર, uday chopra sold his home for rs 25 cr
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ