સંજુબાબાએ ઘરની આગળ જ બાપ્પાનું શ્રદ્ધાપૂર્વક કર્યું વિસર્જન, બાપ્પાની વિદાયમાં ના જોવા મળ્યો વિવેક ઓબેરોય

divyabhaskar.com

Sep 16, 2018, 11:50 AM IST
ડાબે, સંજુબાબા પરિવાર સાથએ વિસર્જન કરતો, (ઉપર) નાળિયેર ફોડીને બાપ્પાની પૂજા કરતો, (નીચે)વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા તથા પિતા સુરેશ ઓબેરોય
ડાબે, સંજુબાબા પરિવાર સાથએ વિસર્જન કરતો, (ઉપર) નાળિયેર ફોડીને બાપ્પાની પૂજા કરતો, (નીચે)વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા તથા પિતા સુરેશ ઓબેરોય
સંજુબાબાની બહેન પ્રિયા દત્ત
સંજુબાબાની બહેન પ્રિયા દત્ત
બાપ્પાની પૂજા કરતો સંજય દત્ત
બાપ્પાની પૂજા કરતો સંજય દત્ત
ઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરતો સંજય દત્ત પરિવાર સાથે

વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય
વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય
વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા
વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા
વિવેક ઓબેરોયની બહેન, પિતા, પત્ની પ્રિયંકા
વિવેક ઓબેરોયની બહેન, પિતા, પત્ની પ્રિયંકા
બાપ્પાનું વિસર્જન કરતાં પ્રિયંકા તથા સુરેશ ઓબેરોય
બાપ્પાનું વિસર્જન કરતાં પ્રિયંકા તથા સુરેશ ઓબેરોય

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત તથા વિવેક ઓબેરોયે બાપ્પાનું વિસર્જન શ્રદ્ધાપૂર્વક કર્યું હતું. સંજય દત્તે ઈકો-ફ્રેન્ડ્લી ગણેશને પોતાના ઘરે બેસાડ્યા હતાં. વિસર્જન પણ પોતાના ઘરની બહાર જ પીપ ભરેલા પાણીમાં જ પરિવાર સાથે કર્યું હતું. વિસર્જન સમયે સંજય દત્ત પત્ની માન્યતા, બંને સંતાનો ઈકરા તથા શાહરાન સાથે જોવા મળ્યો હતો.

વિવેક વગર જ ઓબેરોય પરિવારે મનાવ્યો ગણેશ ચતુર્થીનો તહેવારઃ
બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર સેલિબ્રેટ કરતો જોવા મળ્યો નહોતો. બાપ્પાની સ્થાપના કરતી વખતે પણ વિવેકની પત્ની પ્રિયંકા બંને સંતાનો સાથે જોવા મળી હતી. વિસર્જન સમયે પણ વિવેકની પત્ની પ્રિયંકાએ જ પૂજા-અર્ચના કરી હતી અને વિવેકના પિતા સુરેશ ઓબેરોય બાપ્પાને લઈ જતા જોવા મળ્યાં હતાં.

(જુઓ, સંજય દત્ત-વિવેક ઓબેરોયે કર્યું બાપ્પાનું વિસર્જન, ખાસ તસવીરો...)

ખરા ગુજરાતી! મહેમાનોને છેક કાર સુધી મૂકવા આવ્યા હતાં મુકેશ અંબાણી ને દીકરો અનંત અંબાણી

X
ડાબે, સંજુબાબા પરિવાર સાથએ વિસર્જન કરતો, (ઉપર) નાળિયેર ફોડીને બાપ્પાની પૂજા કરતો, (નીચે)વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા તથા પિતા સુરેશ ઓબેરોયડાબે, સંજુબાબા પરિવાર સાથએ વિસર્જન કરતો, (ઉપર) નાળિયેર ફોડીને બાપ્પાની પૂજા કરતો, (નીચે)વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા તથા પિતા સુરેશ ઓબેરોય
સંજુબાબાની બહેન પ્રિયા દત્તસંજુબાબાની બહેન પ્રિયા દત્ત
બાપ્પાની પૂજા કરતો સંજય દત્તબાપ્પાની પૂજા કરતો સંજય દત્ત
ઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરતો સંજય દત્ત પરિવાર સાથેઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરતો સંજય દત્ત પરિવાર સાથે
બાપ્પાની પૂજા કરતો સંજય દત્તબાપ્પાની પૂજા કરતો સંજય દત્ત
ઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરતો સંજય દત્ત પરિવાર સાથેઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરતો સંજય દત્ત પરિવાર સાથે
વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોયવિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય
વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકાવિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા
વિવેક ઓબેરોયની બહેન, પિતા, પત્ની પ્રિયંકાવિવેક ઓબેરોયની બહેન, પિતા, પત્ની પ્રિયંકા
બાપ્પાનું વિસર્જન કરતાં પ્રિયંકા તથા સુરેશ ઓબેરોયબાપ્પાનું વિસર્જન કરતાં પ્રિયંકા તથા સુરેશ ઓબેરોય
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી